NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
ઘાસના પર્ણમાં વાયુરંધ્રો હોય છે
- A પીપ આકારના
- B ડમ્બેલ આકારના
- C લંબચોરસ આકારના
- D મૂત્રપિંડ આકારના
Answer & Solution
Correct Answer
(B) ડમ્બેલ આકારના
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પિતૃ વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં જન્યુઓ,\(F_1\) અને \(F_2\) વનસ્પતિઓ દ્વારા ઉત્પન્ન થતાં ફલિતાંડ નીચેના માંથી કોના દ્વારા સમજાવી શકાય છે?NEET 2019 Medium
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : પવન અને પાણી પરાગિત પુષ્પો વધુ રંગીન હોતા નથી અને મધુરસ (નેક્ટર) ઉત્પન્ન કરતા નથી.
કારણ (R) : પવન અને પાણી પરાગિત પુષ્પોમાં, પુષ્પો પ્રચુર માત્રામાં પરાગરજ ઉત્પન્ન કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - જે સ્ત્રીઓ ગર્ભધારણ કરી શકતી નથી તેઓમાં નીચેના માંથી કઈ પધ્ધતિ થી ગર્ભના સ્થાનાંતરણમાં મદદ થાય છે?NEET 2020 Easy
- રંગસૂત્રો પર જનીનોના સ્થાનનો નકશો બનાવવા, સૌ પ્રથમવાર એક જ રંગસૂત્ર પર આવેલ જનીનની જોડીઓના પુનઃસંયોજનની આવૃત્તિ (ફ્રિકવેન્સી)ને, તેમની વચ્ચેના અંતરનામાપ તરીકે,આમણે વાપર્યું-NEET 2023 Medium
- પ્રકાંડના આધારભાગમાંથી ઉદ્ભવતા મૂળ ____ છે.NEET 2020 Easy
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી \(I\) યાદી \(II\) (A). માસ્ટ કોષો (I). પક્ષ્મલ અધિચ્છદ (B). શ્વાસનલિકાની અંદરની સપાટી (II). શિથિલ સંયોજક પેશી (C). રુધિર (III). ઘનાકાર અધિચ્છદ (D). ઉત્સર્ગએકમના નલિકાકાર ભાગો (IV). વિશિષ્ટ સંયોજક પેશી NEET 2023 Medium
More PYQs from NEET
- \(MALT\) એ માનવ શરીરમાં લસિકા પેશીઓ ................. \(\%\) ધરાવે છે.NEET 2017 Medium
- પ્રકિયા \(A\rightarrow B\) નો વેગ અચળાંક\(0.6 \times 10^{-3}\, mol\, L^{-1}\, s^{-1}.\) છે જો \(A\) ની સાંદ્રતા \(5\, M,\) છે ત્યારબાદ \(20\) મિનિટ પછી \(B\) ની સાંદ્રતા .......\(M.\) હશેNEET 2015 Medium
- અસંગત વિકલ્પ પસંદ કરો.NEET 2016 Medium
- એ ગુણધર્મ કે જે મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુત સુંબકીય તરંગ માટે સાચો નથી તે. . . . .NEET 2024 Medium
- નીચેનામાંથી કયું પોલિમર નથી?NEET 2017 Medium
- ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓમાં, પ્રતિરક્ષા તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેના તફાવતને ઓળખે છે. જનીનિક અનિયમિતતાને કારણે પ્રતિરક્ષા તંત્રનો આ ગુણધર્મ ગુમાવે છે અને સ્વજાત કોષો ઉપર હુમલો કરે છે કે જેને પરિણામે .NEET 2016 Medium