ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 12. Respiration in plants

ગ્લાયકોલીસીસ પ્રક્રિયા માં પ્રથમ અપ્રતિવર્તી ક્રિયા કે જેમાં ગ્લુકોઝ નું ગ્લુકોઝ \(-6-\) ફોસ્ફટ માં પરિવર્તન થાય છે તે આના દ્વારા ઉદ્દીપન પામે છે

  1. A આલ્ડોલેઝ
  2. B હેક્ઝોકાયનેઝ 
  3. C ઈનોલેઝ
  4. D ફોસ્ફોફુકટોકાયનેઝ 
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) હેક્ઝોકાયનેઝ 

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app