NEET · Biology · STD 11 - 3. Plant kingdom
એવી લીલ કે જેનો માનવ ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે, તે છે
- A યુલોથ્રિક્સ
- B ક્લોરેલા
- C સ્પાઇરોગાયરા
- D પોલિસાયફોનિયા
Answer & Solution
Correct Answer
(B) ક્લોરેલા
Step-by-step Solution
Detailed explanation
(b) : ક્લોરેલા એક એકકોષી ક્લોરોફાઇસી વર્ગની લીલ છે જે ઉચ્ચ પ્રોટીન ધરાવે છે. તેને \(SCP\) (એકકોષી પ્રોટીન) ના સ્ત્રોત તરીકે અને લાંબી અવકાશ યાત્રાઓ દરમિયાન ખોરાકના સ્ત્રોત તરીકે પણ ગણવામાં આવે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(DNA\) અને \(RNA\) બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.NEET 2019 Medium
- \(DNA\)માં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે ત્રણ પ્રદેશોંમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે;NEET 2024 Medium
- નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે? \(A\). બેઝોફિલ્સ એ કુલ \(WBC\)માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે. \(B\). બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે. \(C\). બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે. \(D\). બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે. \(E\). બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
- આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........NEET 2015 Medium
- જે રંગઅંધ સ્ત્રી એક એવા પુરૂષ સાથે લગ્ન કરે છે કે જेની માતા રંગઅંધ છે, તો તે સ્ત્રીની સંતતીમાં રંગઅંધતાની શક્યતાઓ કેટલી ?NEET 2022 Medium
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium
More PYQs from NEET
- \(\gamma\) - ક્ષય દરમિયાન પરમાણુદળાંક અને પરમાણુક્રમાંકમાં શું ફેરફાર થાય ?NEET 2020 Easy
- નીચેના પૈકી ક્યા આયનની ચુંબકીય ચાકમાત્રા \(2.83\, BM\) થશે ? (પરમાણ્વીય ક્રમાંક : \(Ti = 22,\,Cr = 24,\) \( Mn = 25,\,Ni = 28\))NEET 2014 Medium
- \(\alpha -\) કણ શું ધરાવે છે?NEET 2019 Easy
- ઘડિયાળમાં વપરાતો button cell નીચે મુજબ કાર્ય કરે છે. \(Zn_{(s)} + Ag_2O_{(s)} + H_2O_{(l)} \rightleftharpoons \)\(2Ag_{(s)} + Zn^{2+}_{(aq)}+ 2OH^-_{(aq)}\) જો અર્ધકોષ પોટેન્શિયલ \(Zn^{2+}_{(aq)} + 2e^- \rightarrow Zn_{(s)}\,;\,\, E^o = - 0.76\, V\) \(Ag_2O_{(s)} + H_2O_{(l)} + 2e^- \rightarrow 2Ag_{(s)} + 2OH^-_{(aq)}\,,\)\(E^o = 0.34\, V\) હોય, તો કોષ-પોટેન્શિયલ ......... \(V\) થશે.NEET 2013 Medium
- નીચેનામાંથી કયું એકવ્યાસ સમમિત (ઝાયગોમોર્ફિક) પુષ્પનું ઉદાહરણ છે?NEET 2025 Easy
- સાયનોબેક્ટેરિયા વિશે નીચેનામાંથી કયું ખોટું છે?NEET 2020 Easy