enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 11. organisms and populations
એસીમોટ લોજીસ્ટીક વૃદ્ધિ વક્ર ત્યારે પ્રાપ્ત થાય છે. જ્યારે
- A \(K = N\)
- B \(K > N\)
- C \(K < N\)
- D \(r\) નું મૂલ્ય શૂન્યની નજીક પહોંચે છે.
Answer & Solution
Correct Answer
(A) \(K = N\)
Step-by-step Solution
Detailed explanation
(a) : Asymptote in a logistic growth curve is obtained when population density \((N)\) reaches the carrying capacity \((K)\) \(i.e., N = K.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષોમાં અર્ધસૂત્રણનો કયો તબક્કો મહિનાઓ કે વર્ષો સુધી ચાલી શકે છે?NEET 2022 Medium
- નીચેના વિધાનો \((A-E)\) વાંચો અને તેમને અનુસરતા પ્રશ્નનો ઉત્તર આપો.
\((A)\) લિવરવર્ટ, મોસ અને હંસરાજ માં જન્યુજનક મુક્તજીવી હોય છે.
\((B)\) અનાવૃતબીજધારી અને કેટલીક હંસરાજ વિષમબીજાણુમય હોય છે.
\((C)\) ફ્યુકસ, વોલ્વોક્સ અને આલ્બુગો માં લિંગી પ્રજનન અંડજન્યુક પ્રકારનું હોય છે.
\((D)\) લિવરવર્ટમાં બીજાણુજનક મોસ કરતા વધુ વિકસિત હોય છે.
\((E)\) પાઇનસ અને માર્કેન્શીયા બંને એકલિંગાશ્રયી હોય છે. ઉપરોક્ત વિધાનો પૈકી કેટલા વિધાનો સાચા છે?NEET 2013 Medium - વંદાના શરીરના ટેર્ગા (પૃષ્ઠક), સ્ટર્ના (વક્ષક) અને પ્લુરા (પાર્શ્વક) ____ દ્વારા જોડાયેલા હોય છે.NEET 2015 Medium
- ગોલ્ગી પ્રસાધન મુખ્ય ભૂમિકા ભજવે છેNEET 2013 Medium
- નીચેનામાંથી કયું કંકાલપેશીનું કાર્ય નથી? .NEET 2015 Medium
- સાચું વિધાન પસંદ કરો :NEET 2018 Medium
More PYQs from NEET
- સુકોષકેન્દ્રી કોષોમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડના નિર્માણ માટેનું અગત્યનું સ્થાન કયું છે?NEET 2020 Easy
- કાળો પદાર્થ \(5760\; K\) તાપમાને છે. આ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જા \(250\,nm\) તરંગલંબાઇ પર \(U _{1}\), \(500\,nm\) તરંગલંબાઇ પર \(U _{2}\) અને \(1000\,nm\) તરંગલંબાઇ પર \(U _{3}\) છે. વીન અચળાંક \(b= 2.88 \times 10^6 \;nm-K \) છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?NEET 2016 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: \(K_1 \) અને \(K_2\) ઉષ્મા વાહકતા ધરાવતા \(d\) લંબાઇના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
NEET 2017 Medium - એક \(P-N \) જંકશન ડાયોડમાં, ગરમ કરતાં થતાં ફેરફાર ...NEET 2018 Easy
- નીચેના આશયો (aspects) ને અનુવર્તી ધાતુ સાથે જોડો.
સાયો વિકલ્પ પસંદ કરો.આશય (aspect) ધાતુ \((a)\) ધાતુ કે જે મહતમ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. \((i)\) સ્કેન્ડિયમ \((b)\) ધાતુ કે જે \(3d\) સમૂહમાં મૂકેલ હોવા છતા સંક્રાંતિ તત્વ ગણાતુ નથી. \((ii)\) કોપર \((c)\) ધાતુ કે જે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતી નથી. \((iii)\) મેંગેનીઝ \((d)\) ધાતુ કે જે જલીય દ્રાવણમાં તેની \(+1\) ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે છે. \((iv)\) ઝિંક NEET 2020 Medium - કઈ પ્રક્રિયા જેના દ્વારા બેંઝાલ્ડિહાઈડ બનાવી શકાતો નથી ?NEET 2013 Medium