NEET · Biology · STD 12 - 6. evolution
એસ.એલ. મીલરે, તેમના પ્રયોગોમાં એક બંધ ફ્લાસ્ટમાં, આ બધાને મિશ્રણ કરી એમિનો એસિડ ઉત્પન્ન કર્યો :
- A \(CH _{3}, H _{2}, NH _{3}\) અને વરાળને \(600^{\circ}\,C\) પર
- B \(CH _{4}, H _{2}, NH _{3}\) અને વરાળને \(800^{\circ}\,C\) પર
- C \(CH _{3}, H _{2}, NH _{4}\) અને વરાળને \(800^{\circ}\,C\) પર
- D \(CH _{4}, H _{2}, NH _{3}\) અને વરાળને \(600^{\circ}\,C\) પર
Answer & Solution
Correct Answer
(B) \(CH _{4}, H _{2}, NH _{3}\) અને વરાળને \(800^{\circ}\,C\) પર
Step-by-step Solution
Detailed explanation
\(CH _{4}, H _{2}, NH _{3}\) and water vapor at \(800^{\circ} C\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- \(EcoRI\) દ્વારા ઓળખવામાં આવતી ખાસ પેલીન્ડોમિક શૃંખલા.............છે.NEET 2020 Medium
- નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2015 Medium
- સપુષ્પ વનસ્પતિમાં ફલન વગર બીજ નિર્માણમાં કઈ પક્રિયા સંકળાયેલી છે ?NEET 2016 Medium
- અર્ધસૂત્રણ સંદર્ભે, કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
- આપેલ આકૃતિમાં દર્શાવેલ ફળનો કયો ભાગ તેને કૂટ ફળ બનાવે છે?
NEET 2022 Medium - ઓસ્ટિઓપોરોસીસમાં નીચે પૈકીનો કયો અંતઃસ્ત્રાવ મહત્ત્વનો ભાગ ભજવે છે?NEET 2018 Medium
More PYQs from NEET
- એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મુકવામાં આવે છે.. . . . . માટે બળ જોઈશે. \(A\). જો તક્તી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા \(B\). જો તક્તી અચુંબકીય હશે તો તેને જકડી, રાખવા \(C\). જો તક્તી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા \(D\). જો તક્તી અવાહક અને અધ્રુવીય હશે તો તેન નિયામત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા નીચે આપેલા વિકલ્પોમાંથી સીથી યોગ્ય ઉત્તર પસંદ કરો.NEET 2024 Medium
- યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?NEET 2017 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) તરીકે અને બીજું કારણ \(R\) તરીકે લેબલ કરેલું છે:
વિધાન \(A\) : મોસના જીવનચક્રમાં જન્યુજનકની પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે.
કારણ \(R\): પ્રતંતુ કેપ્સ્યુલમાં ઉત્પન્ન થયેલા બીજાણુઓમાંથી સીધા વિકાસ પામે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium - એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) \(4\,m s ^{-1}\) વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો \(4\,s\) બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =10 m s ^{-2}\right.)\) લો.NEET 2023 Medium
- એક ફુગ્ગો \(S\) પૃષ્ઠતાણ ધરાવતા દ્રવ્યનો બનેલો છે અને તેના ફુલાવવાના મુખ (જ્યાંથી તેમાં વાયુ ભરવામાં આવે છે) નું નાનું ક્ષેત્રફળ \(A\) છે. તેને \(\rho\) ઘનતાવાળા વાયુથી ભરવામાં આવે છે અને તે \(R\) ત્રિજ્યાનો ગોળાકાર આકાર ધારણ કરે છે. જ્યારે વાયુને તેમાંથી મુક્તપણે બહાર નીકળવા દેવામાં આવે છે, ત્યારે તેની ત્રિજ્યા \(T\) સમયમાં \(R\) થી 0 (શૂન્ય) માં બદલાય છે. જો ફુગ્ગામાંથી બહાર આવતા વાયુની ઝડપ \(\eta(r)\) એ \(r\) પર \(r^\alpha\) તરીકે આધાર રાખે છે અને \(T \propto S^\alpha A^\beta \rho^\gamma R^\delta\) હોય, તોNEET 2025 Hard
- જીવનના ક્યાં તબક્કામાં અંડકોષજનન પ્રક્રિયાની શરૂઆત થાય છે\(?\)NEET 2022 Easy