ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration

એરીથ્રોપોએટીન અંતઃસ્ત્રાવ કે જે \(R.B.C.\) નિર્માણને પ્રેરે છે તે શેના દ્વારા ઉત્પન્ન થાય છે ?

  1. A સ્વાદુપિંડના આલ્ફા કોષો દ્વારા
  2. B રોસ્ટ્રલ એડીનોહાયપોફાયસીસના કોષો દ્વારા
  3. C અસ્થિમજ્જાના કોષો દ્વારા
  4. D મૂત્રપિંડના જકસ્ટાગ્લોમેરૂલર (જકસ્ટારૂધિર કેશિકા ગુચ્છ) કોષો દ્વારા
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) મૂત્રપિંડના જકસ્ટાગ્લોમેરૂલર (જકસ્ટારૂધિર કેશિકા ગુચ્છ) કોષો દ્વારા

Step-by-step Solution

Detailed explanation

From NEET
Explore more questions on app