enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડ નું સંકરણ કરાવતા \(F _{1}\) માં ગુલાબી પુષ્પો મળે છે. જ્યારે ગુલાબી પુષ્પોવાળા \(F _{1}\) નુ સ્વફલન થાય ત્યારે \(F _{2}\) મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.
- A આ પ્રયોગ પ્રભુત્વના નિયમને અનુસરતો નથી.
- B \(F_1\), માં ગુલાબી પુષ્પો મળે તે અપૂર્ણ પ્રભાવિતાને કારણે છે.
- C \(F _{2}\) માં જે પ્રમાણ મળે છે તે \(\frac{1}{4}\) (લાલ) \(\frac{2}{4}\) (ગુલાબી) : \(\frac{1}{4}\) (સફેદ)
- D આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી.
Answer & Solution
Correct Answer
(D) આ પ્રયોગમાં વિશ્લેષણનો નિયમ લાગુ પડતો નથી.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છેNEET 2019 Easy
- નીચે પૈકી કયું સક્રિય રીબોઝોમલ RNA ના સંશ્લેષણ માટેનું સ્થાન છે ?NEET 2026 Medium
- દૈહિક સંકર ના ચરણો નો સાચો ક્રમ પસંદ કરો.
A. કોષદિવાલોનું પાચન
B. ખુલ્લા પ્રોટોપ્લાસ્ટસ્ ને અલગ તારવવા.
C. સંકર જીવરસ મેળવવા પ્રોટોપ્લાસ્ટસ્ નું સંયોજન.
D. અલગ વેરાઈટીવાળા બે છોડમાંથી એકાકી કોષોને અલગ તારવવા.
E. સંકર જીવરસને લ્વી વનસ્પતિના સર્જન માટે ઊછેરવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - પ્લીઓટ્રોપીઝમની ઘટના આને અનુલક્ષીને છે -NEET 2023 Medium
- નીચે દર્શાવેલ કઈ પેલિન્ડ્રોમિક\(DNA\) બેઇઝ સિક્વન્સને ચોક્કસ રેસ્ટ્રીકશન ઉત્સેચક દ્વારા સરળતાથી કાપી શકાય છે ?NEET 2022 Medium
- નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીમાં જોવા મળતું સમાવિષ્ટ કાય નથી?NEET 2015 Medium
More PYQs from NEET
- શંકુ __________ માં જોવા મળે છે.NEET 2020 Medium
- એક \(i\) પ્રવાહનું વહન કરતા વાહક તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ભાગમાં વિભાજિત કરેલ છે. તે વર્તુળાકાર લૂપની ત્રિજ્યા \(R\) છે. તો કેન્દ્ર \(P\) આગળ કુલ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
NEET 2019 Medium - આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
NEET 2024 Medium - 'સ્વિસ ચીઝ' માં મોટા છિદ્રોના નિર્માણ પાછળનું કારણ શું છે?NEET 2026 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડ્રો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) (અણુ) સૂચિ-\(II\). (બે કાર્બન પરમાણુ વચ્ચે બાંધોની સંખ્યા અને પ્રકારો) \(A\). ઇથેન \(I\). એક \(\sigma\)-બંધ અને બે \(\pi\)-બાંધો \(B\). ઇથિન \(II\). બે \(\pi\)-બાંધો \(C\). કર્બન અણુ, \(\mathrm{C}_2\) \(III\). એક \(\sigma\)-બંધ \(D\). ઇથઈન \(IV\). એક \(\sigma\)-બંધ અને એક \(\pi\)-બંધ NEET 2024 Medium - અવરોધના ઋણ તાપમાન ગુણાંક ધરાવતા હોય તેવા 'ઘન પદાર્થો' ............. છેNEET 2020 Easy