ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance

એમિનો ઍસિડ માટેનો જનીન સંકેત ત્રણ ન્યુક્લિયોટાઈડ્સનો બનેલો હોવો જોઈએ તેમ કોણે સૂચવ્યું?

  1. A જ્યોર્જ ગેમોવ
  2. B ફ્રાન્સિસ ક્રિક
  3. C જેક્વેસ મોનોડ
  4. D ફ્રેન્કલીન સ્ટાલ
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) જ્યોર્જ ગેમોવ

Step-by-step Solution

Detailed explanation

એક ભૌતિકવિજ્ઞાની જ્યોર્જ ગેમોવે સૂચવ્યું કે એમિનો ઍસિડનો જનીન સંકેત ત્રણ ન્યુક્લિયોટાઈડ્સનો બનેલો હોવો જોઈએ.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app