enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
- A તે ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે વપરાય છે.
- B તે તાળવામાં ફાટની જાણકારી માટે વપરાય છે.
- C તે સામાન્ય રીતે સ્ત્રી \(14-16\) અઠવાડિયામાં ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે છે.
- D તે જન્મ પહેલાં જાતિની પરખ માટે ઉપયોગી છે.
Answer & Solution
Correct Answer
(B) તે તાળવામાં ફાટની જાણકારી માટે વપરાય છે.
Step-by-step Solution
Detailed explanation
(b) : Amniocentesis is fetal sex determination and disorder test based on the chromosomal pattern in the amniotic fluid surrounding the developing embryo. It can be used to determine the sex of the infant, to identify some abnormalities in the number of chromosomes and to detect certain biochemicals and enzymatic abnormalities. It is usually done when woman is \(14-16\) weeks pregnant. Cleft palate can be detected by ultrasound.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?NEET 2013 Medium
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કૉલમ \(I\) (કાય) કૉલમ \(II\) (ઉત્સર્જન તંત્રનો ભાગ) \((a)\) સૂક્ષ્મ ગાળણ \((i)\)હેન્લેનો પાશ \((b)\) મૂત્રની સાંદ્રતા \((ii)\) મૂત્રવાહિની \((c)\) મૂત્રનું વહન \((iii)\) મૂત્રાશય કોથળી \((d)\) મૂત્રનો સંચય \((iv)\) માલ્પિધિયનકાય નલિકા \((v)\) નિકટવર્તી ગૂંચળાદાર નલિકા NEET 2018 Medium - ચેતોપાગમ માં આવેલ ચેતાપ્રેષ દ્રવ્ય માટેના વિશિષ્ટ ગ્રાહિઓ __________ પર આવેલા હોય છે.NEET 2026 Medium
- કોષ દીવાલ શેમાં ગેરહાજર હોય છે?NEET 2015 Medium
- એરીથ્રોપોએટીન અંતઃસ્ત્રાવ કે જે \(R.B.C.\) નિર્માણને પ્રેરે છે તે શેના દ્વારા ઉત્પન્ન થાય છે ?NEET 2021 Medium
- નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો: બદામી લીલના સભ્યોમાં,
\(A\). અલિંગી પ્રજનન સામાન્ય રીતે દ્વિ-કશાધારી ચલબીજાણુઓ દ્વારા થાય છે.
\(B\). લિંગી પ્રજનન ફક્ત અંડયુગ્મી પદ્ધતિ દ્વારા થાય છે.
\(C\). સંગ્રહિત ખોરાક કાર્બોહાઇડ્રેટ્સના સ્વરૂપમાં હોય છે જે ક્યાં તો મેનિટોલ અથવા લેમિનરિન હોય છે.
\(D\). મુખ્ય રંજકદ્રવ્યો ક્લોરોફિલ \(a\), \(c\) અને કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ છે.
\(E\). વાનસ્પતિક કોષોમાં સેલ્યુલોઝની કોષદિવાલ હોય છે, જે સામાન્ય રીતે બહારથી આલ્ગિનના જેલીમય આવરણથી ઢંકાયેલી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium
More PYQs from NEET
- નીચે આપેલ કોષીય સંરચનાને તેની લાક્ષણિકતાઓ સાથે જોડો
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.(a) ટાઈટ જંક્શન્સ (દ્રઢ જોડાણો) (i) પડોશી કોષોને એકસાથે જોડીને એક સ્તર બનાવે છે. (b) એડહેરીંગ જંક્શન્સ (આસંજક જોડાણો) (ii) રસાયણો દ્વારા અન્ય કોષોમાં માહિતીનું પ્રસારણ કરે છે. (c) ગેપ જંક્શન્સ (ગેપ જોડાણો) (iii) અધિચ્છદીય કોષોમાંથી પ્રવાહીના લીકેજને અટકાવવા માટે અવરોધ સ્થાપે છે. (d) સિનેપ્ટિક જંક્શન્સ (ચેતોપાગમીય જોડાણો) (iv) પડોશી કોષો વચ્ચે સંદેશાવ્યવહારને સુવિધાજનક બનાવવા માટે કોષરસિય નલિકાઓ. NEET 2019 Medium - આપેલી આકૃતિ મનુષ્યના શ્વસનતંત્રની \(A, B, C\) અને \(D.\) નિર્દેશિત રચના દર્શાવે છે. જેમાંથી કયો વિકલ્પ અંગિકા \(/\) ભાગની સાચી ઓળખ, મુખ્ય કાર્ય કે લાક્ષણિકતા દર્શાવે છે તે જણાવો.
NEET 2013 Easy - 'O' રુધિરજૂથવાળાં બાળકો થવાની સંભાવના કેટલી છે, જ્યાં માતા અને પિતા અનુક્રમે 'A' અને 'B' રુધિરજૂથ માટે વિષમયુગ્મી હોય?NEET 2026 Hard
- એક નાનો સિગ્નલ વોલ્ટેજ \(V(t)=V_0sin\)\(\omega t\) ને એક આદર્શ કેપેસિટર \(C\) ની આસપાસ લગાડેલ છે.NEET 2016 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડ્રો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) (અણુ) સૂચિ-\(II\). (બે કાર્બન પરમાણુ વચ્ચે બાંધોની સંખ્યા અને પ્રકારો) \(A\). ઇથેન \(I\). એક \(\sigma\)-બંધ અને બે \(\pi\)-બાંધો \(B\). ઇથિન \(II\). બે \(\pi\)-બાંધો \(C\). કર્બન અણુ, \(\mathrm{C}_2\) \(III\). એક \(\sigma\)-બંધ \(D\). ઇથઈન \(IV\). એક \(\sigma\)-બંધ અને એક \(\pi\)-બંધ NEET 2024 Medium - નીચેના પરિપથમાં દર્શાવેલા સંઘારકના તંત્રની સમતુલ્ય સંઘારકતા \(...........\mu F\) છે.
NEET 2023 Easy