NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
એકદળી વનસ્પતિઓમાં વાહક પૂલ અવર્ધમાન ગણાય છે કારણ કે
- A છિદ્રયુક્ત વાહિનીઓ હોતી નથી
- B જલવાહક પેશી અન્નવાહક પેશી વડે ચારેય બાજુથી ઘેરાયેલું હોય છે
- C દરેક પૂલને પૂલકંચુક ઘેરે છે
- D એધા ગેરહાજર હોય છે
Answer & Solution
Correct Answer
(D) એધા ગેરહાજર હોય છે
Step-by-step Solution
Detailed explanation
(d)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મધ્યકાષ્ઠના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2017 Medium
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો..
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ’કરો :સૂચી \(I\) સૂચી \(II\) \(A\).ફ્રે3ડરિક ગ્રિફિથ \(I\). જનીન સંકેત \(B\). ફાન્કોઈસ જેકોબ અને જેકવે મોનોડ \(II\).અર્ધરૂઢિત \(DNA\) સ્વયંજનન \(C\). હરગોવિંદ ખોરાના \(III\). રૂપાંતરણ (ટ્રાન્સફોર્મેશન) \(D\). મેસેલ્સન અને સ્ટાલે \(IV\).લેક ઓપેરોન NEET 2024 Medium - નીચેનામાંથી ક્યું વિધાન રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝીસ સંબંધિત સાચું નથી ?
A. તેમને આણ્વિક કાતર કહેવાય છે.
B. આ એ ઉત્સેચકો છે જે ઈ.કોલી માં બેકટેરિયોફેજની વૃધ્ધિના અટકાવ માટે જવાબદાર છે.
C. તે DNA ના પેલિન્ડ્રોમિક સ્થાનોને માત્ર મધ્યમાં કાપે છે.
D. DNA ખંડોના માત્ર છેડાઓ પરથી તે ન્યુકિલોટાઇડસ દૂર કરે છે.
E. તે વિશિષ્ટ બેઈઝ-જોડીઓના અનુક્રમને ઓળખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - આકૃતિમાં દર્શાવેલ નીચેનામાંથી કઈ અંગિકા તેના કાર્ય સાથે યોગ્ય રીતે મેળ ખાય છે?
NEET 2013 Medium - આવૃત્ત બીજધારીઓમાં નીચે પૈકી મૂળના કયા પ્રદેશમાંથી મૂળરોષ ઉદ્ભવે ?NEET 2026 Medium
- એમિનો એસિડ્સ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
A. તેઓ વિસ્થાપિત મિથેન છે.
B. સેરીન એક એરોમેટિક એમિનો એસિડ છે.
C. વેલિન એક તટસ્થ એમિનો એસિડ છે.
D. લાઇસિન એક એસિડિક એમિનો એસિડ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy
More PYQs from NEET
- સેલ્યુલોઝ આયોડિન સાથે વાદળી રંગ બનાવતું નથી કારણ કેNEET 2023 Medium
- તણાવની પરિસ્થિતિમાં નીચેના પૈકી ક્યો અંત: સ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે મનુષ્યના યકૃતમાં ગ્લાયકોજિનો-લિસિસને ઉતેજિત કરે છે ?NEET 2014 Medium
- ડાંગરના ખેતરો ઉપરાંત, સાયનોબેક્ટેરિયા ______ ના વાનસ્પતિક ભાગમાં પણ જોવા મળે છે.NEET 2013 Medium
- સાચાં વિધાનોનો સમૂહ ઓળખો :
\((a)\) લીંબુ અને બોગનવેલિયામાં પર્ણિકાઓ અણીદાર સખત કંટકોમાં રૂપાંતરિત થાય છે
\((b)\) કાકડી અને કોળામાં કક્ષીય કલિકાઓ પાતળા અને કુંતલાકાર પ્રકાંડ સૂત્રાંગો બનાવે છે
\((c)\) ફાફડાથોર (ઓપનશિયા) માં પ્રકાંડ ચપટું અને માંસલ હોય છે અને પર્ણોનું કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય છે
\((d)\) રાઇઝોફોરા ઊર્ધ્વ દિશામાં વૃદ્ધિ પામતા મૂળ દર્શાવે છે જે શ્વસન માટે ઑક્સિજન મેળવવામાં મદદ કરે છે
\((e)\) ઘાસ અને સ્ટ્રોબેરીમાં ઉપહવાઈ રીતે વૃદ્ધિ પામતા પ્રકાંડ વાનસ્પતિક પ્રજનનમાં મદદ કરે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - \(1000\) આંટા ધરાવતી કોઇલની સરેરાશ ત્રિજ્યા \(62.8\,cm\) છે. જો કોઇલના તાર દ્વારા વહન થતો પ્રવાહ \(1\,A\) હોય, તો કોઇલના કેન્દ્રમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લગભગ કેટલું હશે? (મુક્ત અવકાશની પરમીએબીલીટી \(=4 \pi \times 10^{-7}\, H / m\))NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) તરીકે દર્શાવેલ છે :
વિધાન \(A:\) અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં પરાગરજ લઘુબીજાણુધાનીમાંથી મુક્ત થાય છે અને હવાના પ્રવાહો દ્વારા વહન પામે છે.
કારણ \(R\) : હવાના પ્રવાહો પરાગરજને સ્ત્રીજનનધાનીના મુખ સુધી વહન કરે છે જ્યાં નર જન્યુઓ મુક્ત થાય છે અને પરાગનળી બનતી નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium