enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 3. reproductive health
એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?
- A ગેમેટ ઇન્ટ્રા કોષરસીય અંડવાહિની ટ્રાન્સફર
- B \(ZIFT\)
- C ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ (શુક્રકોષ) ઇંજેક્શન.
- D કૃત્રિમ વીર્યદાન
Answer & Solution
Correct Answer
(D) કૃત્રિમ વીર્યદાન
Step-by-step Solution
Detailed explanation
(d)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે પૈકી પરાગનયનના પ્રકારોમાંથી કયું, પરાગાસન પર જનિનીક દૃષ્ટિએ વિવિધ પ્રકારની પરાગ રજો લાવશે ?NEET 2026 Medium
- જેલ ઈલેક્ટ્રોફોરેસીસમાં, છૂટા પડેલ \(DNA\) ના ટુકડાઓને, આની મદદથી જોવાય છે :NEET 2020 Easy
- નીચેનામાંથી કયું વંદામાં લૈંગિક દ્વિરૂપતાને લગતું લાક્ષણિક લક્ષણ છે?NEET 2023 Medium
- નીચેના પાંચ વિધાનો \((A\) થી \(E)\) વાંચો અને બધા સાચા વિધાનો ધરાવતો વિકલ્પ પસંદ કરો.
\(A.\) મોસ અને લાઈકેન એ ખુલ્લા ખડક પર વસવાટ કરનાર પ્રથમ સજીવો છે.
\(B.\) સેલાજીનેલા એક સમબીજાણુમય ત્રિઅંગી વનસ્પતિ છે.
\(C.\) સાયકસમાં પ્રવાળમૂળ \(VAM\) ધરાવે છે.
\(D.\) દ્વિઅંગીઓમાં મુખ્ય વનસ્પતિદેહ જન્યુજનક હોય છે, જ્યારે ત્રિઅંગીઓમાં તે બીજાણુજનક હોય છે.
\(E.\) અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં, નર અને માદા જન્યુજનક બીજાણુધાનીમાં હોય છે જે બીજાણુજનક પર સ્થિત હોય છે.NEET 2015 Medium - હાઈડ્રોકોલોઈડ કેરાજીન આમાંથી મેળવાય છે :NEET 2022 Hard
- નીચેનામાંથી કયા સૌથી નાના જીવંત કોષો છે, જે નિશ્ચિત કોષ દીવાલ વિના ઓળખાય છે, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ માટે રોગકારક છે અને ઓક્સિજન વિના જીવી શકે છે?NEET 2017 Medium
More PYQs from NEET
- નીચે આપેલા વિધાનો વાંચો:
\((a)\) મૂળમાં, વાહકપુલમાં જલવાહક અને અન્નવાહક જુદા જુદા વ્યાસાર્ધ પર એકાંતરે ગોઠવાયેલા હોય છે.
\((b)\) સહસ્થ બંધ વાહકપુલ એધા ધરાવતા નથી
\((c)\) ખુલ્લા વાહકપુલોમાં, જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા હાજર હોય છે
\((d)\) દ્વિદળી પ્રકાંડના વાહકપુલમાં આદિદારુ અંતરારંભી હોય છે
\((e)\) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક પુલ હાજર હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Hard - એક આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ \(V_i =20V, V_{BE}=0 \) અને \(V_{CE}=0\) છે. \(I_B,I_c\) અને \(\beta \) ના મૂલ્યો આપવામાં આવે છે.
NEET 2018 Hard - ખોટી રીતે જોડાયેલ જોડ જણાવો. અણુ અણુનો આકાર અથવા ભૂમિતીNEET 2020 Medium
- એક નિશ્ચિત પ્રક્રિયાં માટે, વેગ = \(k [ A ]^2[ B ]\) છે.\(B\)ની સાંદ્રતા અચળ રાખીને જ્યારે \(A\)ની પ્રારંભિક સાંદ્રતા ત્રણ ગણી કરવામાં આવે ત્યારે પ્રારંભિક વેગ થશે તે...NEET 2023 Medium
- નીચેનામાંથી કોના માટે બોહર મોડેલ માન્ય નથી ?NEET 2020 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે: જેમાં એકને વિધાન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવેલ છે: વિધાન \(A\):\(FSH\) સ્ત્રીઓમાં અંડપુટીકાઓ પર અને પુરુષોમાં લેડિગના કોષો પર કાર્ય કરે છે. કારણા \(R\) : સ્ત્રીઓમાં વૃદ્વિ પામતી અંડપુટીકાઓ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે જ્યારે પુરુષોંમાં આાંતરાલીય કોષો એન્ડ્રોજન્સ સ્ત્રાવ કરે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium