NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
એક વનસ્પતિમાં બીજનો કાળો રંગ (\(BB/BB\)) એ બીજના સફેદ રેગ (bb) ઉ૫ર પ્રભાવી છે. આ સંદર્ભમાં કાળા રંગના બીજ ધરાવતા છોડનો જનીન પ્રકાર શોધવા માટે નીચેના પૈકી કયા જનીન પ્રકાર સાથે તમે સંકરણ કરાવશો?
- A \(\mathrm{bb}\)
- B \(\mathrm{Bb}\)
- C \(\mathrm{BB} / \mathrm{Bb}\)
- D \(\mathrm{BB}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{bb}\)
Step-by-step Solution
Detailed explanation
To determine the genotype of a black seed colour at \(F_2\), the black seed from \(F_2\) is crossed with the white seed colour. This is called a test cross. \(\therefore\) To determine the genotype of \((B B / B b)\) black seed we need to cross them with white seed i.e. \(bb\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વૃક્ષના થડના ઘેરાવામાં વૃદ્ધિ માટે જવાબદાર વર્ધમાન પેશી કઈ છે?NEET 2013 Medium
- PS \(II\)ના પ્રક્રિયા-કેન્દ્રનું સર્વોચ્ય માત્રામાં (મેક્સીમમ) શોષણ થાય \(.......\,nm\) છે.NEET 2023 Medium
- બાળક ન હોય તેવા યુગલમાં \(GIFT\) ટેકનિકથી બાળક પેદા કરવામાં મદદ થઈ શકે છે. આ પદ્ધતિનું પૂરું નામ શું છે?NEET 2015 Medium
- જૈવ રાસાયણિક ઑક્સિજન માપ \((BOD)\) એ નીચેના કયા માધ્યમો દ્વારા કચરો મેળવતાં પાણીના માધ્યમોમાં થતાં પ્રદૂષણ માટે સારો આંક નથી ?NEET 2016 Medium
- એગ્રોબેકેટેરીયમ ટ્યુમેફેસીયંસનો "\('Ti\) થ્લાઝમીડ" શેના માટે હોય છે?NEET 2024 Medium
- અર્ધીકરણ જ્યાં થાય છે -NEET 2013 Medium
More PYQs from NEET
- કોલમ-\(I \) ની સાથે સંગત વિગતને કોલમ -\( II\) ની વિગત સાથે યોગ્ય રીતે જોડો [જયાં \(m \) અરીસા દ્વારા ઉત્પન્ન થતી મોટવણી છે.]
કોલમ \(-I\) કોલમ \( - II\) \(1.\) \(m=-2\) \(a.\) બહિર્ગોળ અરીસો \(2.\) \(m= \frac {-1}{2}\) \(b.\) અંતર્ગોળ અરીસો \(3.\) \(m=+2\) \(c.\) સાચું પ્રતિબિંબ \(4.\) \(m= \frac {+1}{2}\) \(d.\) આભાસી પ્રતિબિંબ NEET 2016 Medium - ગેડોલિનિયમનો સમાવેશ \(4f\) શ્રેણીમાં થાય છે. તેનો પરમાવિય ક્રમાંક \(64\) છે. તો નીચેના પૈકી ક્યુ એ ગડોલિનિયમનું સાચું ઇલેક્ટ્રોનીય બંધારણ છે?NEET 2015 Medium
- એરોમેટિક વિસ્થાપનમાં કેટલાક મેટા-નિર્દેશક વિસ્થાપિતો આવેલા છે. તે પૈકી ક્યો સૌથી વધુ નિષ્ક્રિય છે?NEET 2013 Hard
- \(Bt\) કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ \((Bt)\) નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.NEET 2020 Easy
- નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સાચી રીતે વર્ણવાયેલ છે ?NEET 2013 Medium
- ખોટું વિધાન નક્કી કરો.NEET 2016 Medium