NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
એક્સપ્રેસ્ડ સીકવન્સ ટેગ્સ (ESTs) એટલે
- A કેટલાક અગત્યના અભિવ્યક્ત જનીન.
- B દરેક જનીન જે RNA તરીકે અભિવ્યક્ત થાય છે.
- C દરેક જનીન જે પ્રોટીન તરીકે અભિવ્યક્ત થાય છે.
- D દરેક જનીન - અભિવ્યક્ત થતા કે ન થતા.
Answer & Solution
Correct Answer
(B) દરેક જનીન જે RNA તરીકે અભિવ્યક્ત થાય છે.
Step-by-step Solution
Detailed explanation
All the genes that are expressed as RNA are referred to as Expressed Sequence Tags \((ESTs)\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- દેડકા પાણીમાં ત્વચા અને મુખગુહા દ્વારા અને જમીન પર ત્વચા, મુખગુહા અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
નીચેનામાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છેNEET 2019 Easy
- વનસ્પતિઓમાં વાયુમય વનસ્પતિ વૃદ્ધિ નિયંત્રક આના માટે વપરાય છે:NEET 2022 Medium
- ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?NEET 2016 Medium
- કૉલમ I માં આપેલ અર્ધસૂત્રણના તબક્કાઓને કૉલમ II માં આપેલ તેમની લાક્ષણિકતાઓ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ \(-I\) કૉલમ \(-II\) (A) પૅકીટિન (i) સમજાત રંગસૂત્રોનું યુગ્મન (B) ભાજનાવસ્થા \(-I\) (ii) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ થાય છે (C) ડાયાકાઇનેસિસ (iii) વ્યતિકરણ થાય છે (D) ઝાયગોટિન (iv) રંગસૂત્રો વિષુવવૃત્તીય તકતી પર ગોઠવાય છે NEET 2016 Medium - વનસ્પતિ દેહ સુકાય હોય છેNEET 2013 Medium
More PYQs from NEET
- કૉલમ \(- I\) ને કૉલમ \(- II\) સાથે જોડો.
\([Image]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
\((a) -(b)- (c)- (d)\)
NEET 2021 Medium - એક કાંચની નળીમાં એક ધ્વનિ-ચિપીયો અનુનાદ ઉત્પન્ન કરે છે. ચલિત પિસ્ટન દ્વારા આ નળીમાં હવાના સ્તંભની લંબાઇ ગોઠવી શકાય છે. \(27^o C\) ઓરડાના તાપમાને બે ક્રમિક અનુનાદો \( 20\; cm \) અને \(73\; cm\) સ્તંભ લંબાઇ પર ઉત્પન્ન થાય છે. આ ધ્વનિ-ચિપીયાની આવૃત્તિ \(320\; Hz\) છે,તો વાયુમાં \( 27^o C \) પર ધ્વનિનો વેગ (\(m/s\) માં) છે.NEET 2018 Hard
- નર દેડકાની મૈથુની ગાદીના સ્થાન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- વિદેશી જનીન અને પ્લાઝમીડ એક જ રિસ્ટ્રીશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા કાપેલ હોય તેને કોના દ્વારા જોડીને પુનઃ સંયોજિત પ્લાઝમીડ મેળવવામાં આવે છે?NEET 2016 Medium
- સ્ટ્રેપ્ટોકોકસ નામના બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતું સ્ટ્રેપ્ટોકાઇનેઝ _______ માટે વપરાય છે.NEET 2025 Easy
- નીચે આપેલ ગેટ્સની ગોઠવણમાં ઇનપુટ \(A\) અને \( B\) ના પદોમાં આઉટપુટ \(Y\) ને કઈ રીતે તરીકે દર્શાવી શકાય?
NEET 2018 Hard