NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation
એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.
- A સેક્રેડ ગ્રોવ
- B વન્યજીવ સફારી પાર્ક
- C વનસ્પતિ ઉદ્યાન
- D બીજ નિધિ
Answer & Solution
Correct Answer
(A) સેક્રેડ ગ્રોવ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) (A) ટેરોફાયલમ (I) હેગ ફીશ (B) મેગ્ઝિન (II) કરવત માછલી (C) પ્રિસ્ટિસ (III) એન્જલ ફીશ (D) એક્ઝોસીટસ (IV) ઉડતી માછલી NEET 2024 Medium - સમાગમને લગતા રોગો શેના દ્વારા ફેલાય છે ? \((a)\) જંતુમુક્ત સોયના ઉપયોગ થી \((b)\) સંક્રમિત વ્યક્તિનું રૂધિર ચઢાવવાથી \((c)\) સંક્રમિત માતા થી ગર્ભસ્થ શિશુમાં \((d)\) ચુંબન કરવાથી \((e)\) વારસાગત નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
- નીચેનામાંથી કયો ઘટક બૅક્ટરિયલ કોષને ચીકાશયુક્ત લક્ષણ આપે છે?NEET 2017 Medium
- કયું ખોટી રીતે જોડેલું છે?NEET 2018 Medium
- \(DNA\) આધારિત \(RNA\) પોલીમરેઝ કેટેલાઈઝ ટ્રાન્સક્રિપ્શન \(DNA\) ની એક શૃંખલા ઉપર કરે છે તેને શું કહે છે.NEET 2016 Medium
- અર્ધસૂત્રણ સંદર્ભે, કયું વિધાન ખોટું છે?NEET 2022 Medium
More PYQs from NEET
- ચાર પ્રકારના જનરેટર માટે બદલાતા \(EMF\) નો સમય સાથેનો આલેખ નીચે આપેલ છે. નીચે પૈકી કયો આલેખ \(AC\) કહેવાય?
NEET 2019 Medium - પ્રકાશ\(-\)પ્રક્રિયામાં, પ્લાસ્ટીક્વીનોન, અહીંથી, ઈલેક્ટ્રોનને ખસેડવામાં મદદરૂપ થાય છેNEET 2020 Easy
- નીચેનામાંથી ક્યો ગેટ યુનિવર્સલ ગેટ છેNEET 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : લોહચુંબકત્વ (Ferromagnetism) એ અનુચુંબકત્વ (Paramagnetism) નું એક આત્યંતિક સ્વરૂપ ગણાય છે.
વિધાન II: \(\text{Cr} ^{2+}\) આયન \((\text{Z} =24)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(\text{Nd} ^{3+}\) આયન \((\text{Z}=60)\) માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2025 Easy - \(D-\)ગ્લુકોઝમાં \(‘D'\) સંજ્ઞા શું દર્શાવે છે ?NEET 2017 Easy
- આપેલ ન્યુક્લિયર પ્રક્રિયામાં તત્વ \(X\) છે. \({ }_{11}^{22} Na \rightarrow X + e ^{+}+v\)NEET 2022 Easy