enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 11. organisms and populations
એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ \(250\), અંદાજિત મૃત્યુ \(240, 20\) ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને \(30\) ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?
- A \(5\)
- B શૂન્ય
- C \(10\)
- D \(15\)
Answer & Solution
Correct Answer
(B) શૂન્ય
Step-by-step Solution
Detailed explanation
(b) : Natality and immigration positively contribute to the population growth while mortality and emigration are negative factors. In the given question,The net increase in population is natality + immigration = \(250 + 20 = 270 \) The net decrease in population is mortality + emigration = \(240 + 30 = 270\) Thus, net increase in population = \(270 -270 = 0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- એક યુગલમાં પુરુષમાં શુક્રકોષની સંખ્યા ઘણી ઓછી હોય છે. તો તેઓમાં ફલનક્રિયા માટે કઈ પદ્ધતિ યોગ્ય હશે?NEET 2017 Medium
- નીચે પૈકીનો ક્યો ઈમ્યુન રિસ્પોન્સ કિડની ગ્રાફ્ટના (પ્રત્યાર્પણ) અસ્વિકાર માટે જવાબદાર છે ?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2014 Easy
- Rh સમૂહીકરણના સંદર્ભમાં ખોટાં વિધાનો પસંદ કરો :
A. એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ એવી સ્થિતિ છે જેમાં ગર્ભમાં \(Rh ^{-v e}\) રુધિર અને માતામાં રુધિર \(Rh ^{+v e}\) હોય છે.
B. Rh પ્રતિજન મોટાભાગના મનુષ્યોના RBCs પર જોવા મળે છે.
C. રુધિરાધાન પહેલાં, Rh સમૂહ પણ મેળવવો જોઈએ.
D. Rh અસંગતતા ત્યારે જોવા મળે છે જ્યારે સગર્ભા માતા \(Rh ^{-v e}\) હોય અને ગર્ભ \(Rh ^{+v e}\) હોય.
E. એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસને માતાને બીજા બાળકની પ્રસૂતિ પછી તરત જ એન્ટિ-Rh એન્ટિબોડીઝ આપીને ટાળી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - અનાજના બીજમાં, ભ્રૂણપોષનું સૌથી બહારનું આવરણ ભ્રૂણથી પ્રોટીનયુક્ત સ્તર દ્વારા અલગ પડે છે, જેને _______ કહે છે.NEET 2025 Easy
- ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?NEET 2013 Medium
More PYQs from NEET
- ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?NEET 2019 Easy
- દેડકાનું હૃદય શરીરની બહાર કાઢવામાં આવે ત્યારે થોડા સમય માટે ધબકતું રહે છે. નીચેના વિધાનોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો.
\((1)\) દેડકો એક અસમતાપી પ્રાણી છે.
\((2)\) દેડકામાં હૃદ-પરિવહન હોતું નથી.
\((3)\) હૃદય સ્વભાવે "માયોજેનિક" હોય છે.
\((4)\) હૃદય સ્વયંઉત્તેજક હોય છે.NEET 2017 Medium - વર્ગ -ચૂષમુખા (સાયક્લોસ્ટોમાટા) ના બધા જીવંત સભ્યો _______ છે.NEET 2025 Easy
- એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.NEET 2018 Easy
- નીચેના રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક ઓળખો.
NEET 2025 Hard - જરાયુ અને ફળાવરણ બંને કયામાં ખાદ્ય ભાગો છે?NEET 2014 Medium