enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 6. evolution
એક જાતિમાં નવજાતનું વજન \(2\) થી \(5\, kg\) વચ્ચેનું હોય છે.\(97\%\) નવજાત પૈકીનાં સરેરાશ \(3\) થી \(3.3\, kg\) વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે \(99\%\) નવજાત \(2\) થી \(2.5\, kg\) કે \(4.5\) થી \(5\, kg\) વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?
- A ડાઈરેકશનલ સિલેક્શન
- B સ્ટેબિલાઇઝીંગ સિલેક્શન
- C ડીસરપ્તિવ સિલેક્શન
- D સાઇક્લીક સિલેક્શન
Answer & Solution
Correct Answer
(B) સ્ટેબિલાઇઝીંગ સિલેક્શન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- અર્ધસૂત્રણની નીચેની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો
\((i)\) વ્યતિકરણ
\((ii)\) સિનેપ્સિસ
\((iii)\) સ્વસ્તિક ચોકડીઓનું અંતિમકરણ
\((iv)\) કોષકેન્દ્રિકાનું અદ્રશ્ય થવુંNEET 2015 Medium - સૂક્ષ્મનલિકાઓ કોના ઘટકો છે?NEET 2016 Medium
- નીચેનામાંથી કયા ઉત્સેચકમાં 'હિમ' પ્રોસ્થેટિક સમૂહ તરીકે હોય છે?NEET 2025 Easy
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II A. શીર્ષ (i) ઉત્સેચકો B. મધ્યખંડ (ii) શુક્રકોષની ગતિશીલતા C. શુક્રાગ્ર (iii) ઊર્જા D. પૂંછડી (iv) આનુવંશિક દ્રવ્ય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - બૅક્ટરિયામાં \(DNA\) સ્વયંજનન ......... માં થાય છે.NEET 2017 Medium
- સંગત જોડ પસંદ કરો. સાંધાનો પ્રકાર ઉદાહરણNEET 2014 Medium
More PYQs from NEET
- આમને જૈવવિવિધતાની નુક્સાનીના મુખ્ય કારણો માનવામાં આવે છે : \(A\). અતિશોષણ \(B\). સહવિલોપન \(C\). વિકૃતિ \(D\). વસવાટી નુકસાન અને અવખંડન \(E\). સ્થાનાંતરણ સાચો વિકલ્પ ૫સંદ કરો.NEET 2024 Medium
- નીચે દર્શાવેલ પૈકી કયું લક્ષણ પ્લાઝમિડનું નથી ?NEET 2016 Medium
- પ્રક્રિયા \(N _{2}( g )+3 H _{2}( g ) \rightleftharpoons 2 NH _{3}( g )\)મi \(298\, K\) એ પ્રમાણિત સંતુલન અચળiક \(K _{ P } 5.8 \times 10^{5}\) છે. જો વાયુઓની સાંદ્રતાને મોલ\(/\)લીટરમાં દર્શાવવામાં આવે તો પ્રમાણિત સંતુલન અચળાંકનું મૂલ્ય નીચેનામાંથી શોધો. (આપેલ \(R :0.08314 \,L\) \(bar\) \(\,K ^{-1} \,mol ^{-1}\) )NEET 2017 Medium
- આપેલ લોજીક પરિપથ માટે સત્યાર્થી સારણી (ટ્રુથ ટેબલ)\(.......\) છે.
NEET 2022 Medium - કોઇલ સાથે સંકળાયેલ ફ્લક્સ (\(Wb\)) \(\phi=5 t^{2}+3 t+16\) દ્વારા દર્શાવવામાં આવે, તો આ કોઇલ સાથે ચોથી સેકન્ડે સંકળાયેલ \(emf\) મેળવોNEET 2020 Medium
- કોનકેનાવેલીન A આ છેNEET 2019 Medium