NEET · Biology · STD 12 - 4. principal of inheritance and variation
એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?
- A લાલ પુષ્પો તેમજ ગુલાબી પુષ્યો ધરાવતા છોડો
- B ફક્ત ગુલાબી પુષ્પો ધરાવતા છોડો
- C લાલ, ગુલાબી તેમજ સફેદ પુષ્પો ધરાવતા છોડો
- D ફક્ત લાલ પુષ્પો ધરાવતા છોડો
Answer & Solution
Correct Answer
(A) લાલ પુષ્પો તેમજ ગુલાબી પુષ્યો ધરાવતા છોડો
Step-by-step Solution
Detailed explanation
Pink colour flower in snapdragon have genotype \(R r\)
Phenotype
| \(R\) | \(R\) | |
| \(R\) | \(RR\) | \(RR\) |
| \(r\) | \(Rr\) | \(Rr\) |
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સુસ્પષ્ટ સાબિતી કે \(DNA\) જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યુંNEET 2023 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I (વૃધ્ધિ નિયામક) સૂચિ II (કાર્ય/અસર) A. 2,4-D I.આસવ ઉદ્યોગ B. \(GA _3\) II. વાયુરંધ્રોને બંધ કરવા પ્રેરિત કરે C. કાઈનેટીન III. તૃણનાશક (હર્બીસાઈડ) D. ABA IV. પોષક દ્રવ્યો નું વિતરણ NEET 2026 Medium - નીચે પૈકી કયો વસતિનો ગુણ નથી ?NEET 2020 Easy
- નીચેનામાંથી કયા સૌથી નાના જીવંત કોષો છે, જે નિશ્ચિત કોષ દીવાલ વિના ઓળખાય છે, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ માટે રોગકારક છે અને ઓક્સિજન વિના જીવી શકે છે?NEET 2017 Medium
- લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?NEET 2015 Medium
- શુક્રકોષજનક શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે કોષ વિભાજનની શ્રેણીમાંથી પસાર થાય છે. નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો :
A. શુક્રકોષજનક હંમેશા અર્ધસૂત્રી કોષ વિભાજનમાંથી પસાર થાય છે.
B. પ્રાથમિક શુક્રકોષજન્ય કોષો સમસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામી દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો ઉત્પન્ન કરે છે.
C. દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો, તેમના દ્વિતીય અર્ધસૂત્રી ભાજન દ્વારા, એકકીય શુક્રકણિકાઓ ઉત્પન્ન કરે છે.
D. પ્રશુક્રકોષો સમસૂત્રી ભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium
More PYQs from NEET
- માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.NEET 2014 Medium
- કેલ્શિયમ ઑક્સાઈડની હાજરીમાં, સોડિયમ ઈથેનોએટ સાથે સોડિયમ હાઈડ્રોક્સાઈડને ગરમ કરતાં મળતા કાર્બનિક સંયોજનના બે \(moles\)નું વજન \((g)\) શોધો.NEET 2023 Hard
- જો કોઇ ચોક્કસ પ્રક્રિયા માટે \(450\, K\) પર \(\Delta_{ r } H\) એ \(30\, kJ\, mol ^{-1}\) હોય તો આ જ પ્રકિયા આ જ તાપમાને સ્વયંભૂ બને તે માટે \(\Delta_{ r } S\) નું મૂલ્ય \(\left( J K^{-1} mol ^{-1}\right.\) માં) જણાવો.NEET 2020 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વસ્તીના વરહલસ્ટ-પર્લ લોજિસ્ટિક વૃદ્ધિને રજૂ કરે છે?NEET 2025 Easy
- એક વનસ્પતિના આડછેદમાં નીચેના શારીરિક લક્ષણો જોવા મળે છે:
\((a)\) મોટી સંખ્યામાં પ્રકીર્ણ વાહિપુલ કે જે પુલઆવરણ દ્વારા ઘેરાયેલા છે.
\((b)\) મોટી અને સ્પષ્ટ મૃદુતકીય આધારક પેશી.
\((c)\) વાહિપુલ સહસ્થ વર્ધમાન અને અવર્ધમાન.
\((d)\) અન્નવાહક મૃદુતક ગેરહાજર.
વનસ્પતિની શ્રેણી અને તેના ભાગને ઓળખો:NEET 2020 Easy - માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?NEET 2015 Medium