enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 19. Chemical coordination and integration
એક ગર્ભવતી મહિલા બાળકને જન્મ આપે છે. જે બાળક રંધાયેલ વિકાસ, માનસિક મંદતા, નિમ્ન બુદ્ધિઆંક અને અસામાન્ય ત્વચા ધરાવે છે. તો તે શેને પરિણામે હોઈ શકે?
- A થાઇરૉઇડ ગ્રંથિનું કેન્સર
- B પાર્ટ ડિસ્ટાલીસનો વધુ સ્રાવ
- C ખોરાકમાં આયોડિનની ઊણપ/કમી
- D વૃદ્ધિ અંત:સ્રાવનો અસ્રાવ
Answer & Solution
Correct Answer
(C) ખોરાકમાં આયોડિનની ઊણપ/કમી
Step-by-step Solution
Detailed explanation
(c) : Iodine is needed for the synthesis of \(T_3\) and \(T_4\). Iodine binds to the tyrosine residues in thyroglobulin, which is then hydrolysed intoiodotyrosines that combine to form triiodothyronine \((T_3)\) or thyroxine (tetraiodothyronine or \(T_4\)). Therefore, deficiency of iodine in the diet of apregnant female will lead to improper synthesis of thyroid hormones in newly borne infant. The deficiency of thyroid hormones in infants causes ‘cretinism’ whose symptoms are slow heart beat, lower blood pressure, decrease in temperature, stunted growth, low intelligence quotient and abnormal skin.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .NEET 2013 Medium
- \(DNA\) બહુરૂપકતા એ આનો આધાર બને છે :NEET 2022 Medium
- ચેતોપાગમ માં આવેલ ચેતાપ્રેષ દ્રવ્ય માટેના વિશિષ્ટ ગ્રાહિઓ __________ પર આવેલા હોય છે.NEET 2026 Medium
- રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે?NEET 2016 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. વિઘટન I. ગાઢ રંગના આકારહીન કલિલીક પદાર્થનું ભેગુ થવું B. મૃત અવશેષીય ઘટકો II. જમીનમાં રહેલ સૂક્ષ્મજીવોની ક્રિયાથી અકાર્બનિક પોષકો મુકત થવા C. ખનીજીકરણ III. જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડીને અકાર્બનિક પદાર્થો બનાવવા D. સેન્દ્રીયકરણ IV. વનસ્પતિઓ અને પ્રાણીઓના મળસહિતના અવશેષો NEET 2026 Easy - વ્યતિકરણ કઈ રંગસૂત્રિકાઓ વચ્ચે અને કોષ ચક્રના કયા તબક્કે થાય છે?NEET 2019 Hard
More PYQs from NEET
- ફ્લાયવ્હીલની ઝડપ \(60\,rpm\) થી \(360\,rpm\) સુધી વધારવા માટે \(484\,J\) જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા \(............\,kg - m ^2\) હશે.NEET 2022 Easy
- નીચે બે વિધાનો આપેલાં છે:
વિધાન \(I\): મૃદુતક જીવંત છે પરંતુ સ્થૂલકોણક મૃત પેશી છે.
વિધાન \(II\) : અનાવૃતબીજધારીઓમાં જલવાહક વાહિનીઓનો અભાવ હોય છે પરંતુ જલવાહક વાહિનીઓની હાજરી એ આવૃતબીજધારીઓનું લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2024 Medium - વુર્ટ્ઝ પ્રક્રિયા વડે નીચે આપેલા આલ્કેન માંથી કયો સારી નીપજ બનાવી શકતું નથી?NEET 2020 Medium
- એક નિશ્ચિત તાપમાન, \(T(K)\) પર થતી (બનતી) પ્રથમ ક્રમ પ્રક્રિયાના વેગ અચળાંક માટેની અભિવ્યક્તિ નીચે આપેલ છે:
\(\ln k=14.34-\frac{1.25 \times 10^4}{T}\)
પ્રક્રિયા માટે સક્રિયકરણ શક્તિ kcal mol⁻¹ માં શોધો :
(આપેલ: \(k\) એ s \(^{-1}\) માં, \(R=1.987 cal\ mol ^{-1} K^{-1}\))NEET 2026 Hard - નીચેનામાંથી શેમાં, જન્યુજનક સ્વતંત્ર મુક્તજીવી નથી?NEET 2015 Medium
- નીચેની પ્રકિયા માં મુખ્ય નીપજ \(\mathrm{C}\) અને \(\mathrm{D}\) અનુક્રમે શું હશે ? \(\mathrm{C}\mathrm{H}_{3} -\mathrm{CH}_{2}-\mathrm{CH}_{2}-\mathrm{O}-\mathrm{C}\left(\mathrm{CH}_{3}\right)_{3} \xrightarrow[\Delta]{{\mathrm{excess} \mathrm{HI}}} \mathrm{C}+\mathrm{D}\)NEET 2019 Hard