NEET · Biology · STD 11 - 10. Cell cycle and cell division
એક દૈહિક કોષ કે જેણે તેના કોષચક્રનો \(S\) તબક્કો હમણાં જ પૂર્ણ કર્યો છે, તે જ જાતિના જન્યુની સરખામણીમાં, તે ધરાવે છે
- A રંગસૂત્રોની સંખ્યા બમણી અને \(DNA\) નો જથ્થો ચાર ગણો
- B રંગસૂત્રોની સંખ્યા ચાર ગણી અને \(DNA\) નો જથ્થો બમણો
- C રંગસૂત્રોની સંખ્યા બમણી અને \(DNA\) નો જથ્થો બમણો
- D રંગસૂત્રોની સંખ્યા સમાન પરંતુ \(DNA\) નો જથ્થો બમણો.
Answer & Solution
Correct Answer
(A) રંગસૂત્રોની સંખ્યા બમણી અને \(DNA\) નો જથ્થો ચાર ગણો
Step-by-step Solution
Detailed explanation
(a) : દ્વિકીય કોષોમાં (દૈહિક કોષો) \(G_1\) તબક્કા દરમિયાન, \(DNA\) નો જથ્થો \(2C\) હોય છે અને રંગસૂત્રની સંખ્યા \(2n\) હોય છે જ્યારે એકકીય કોષોમાં (જન્યુ) \(G_1\) તબક્કા દરમિયાન, \(DNA\) નો જથ્થો \(1C\) હોય છે અને રંગસૂત્રની સંખ્યા \(n\) હોય છે. \(S\) તબક્કો \(DNA\) ના સ્વયંજનન દ્વારા દર્શાવવામાં આવે છે અને પ્રત્યેક કોષમાં \(DNA\) નો જથ્થો બમણો થાય છે એટલે કે, દૈહિક કોષોમાં તે \(4C\) બને છે, જ્યારે રંગસૂત્રની સંખ્યા સમાન રહે છે, એટલે કે, \(2n\). આમ, એક દૈહિક કોષ કે જેણે હમણાં જ \(S\) તબક્કો પૂર્ણ કર્યો છે, તેમાં \(4C\ DNA\) જથ્થો હશે પરંતુ \(2n\) રંગસૂત્ર સંખ્યા હશે, જ્યારે જન્યુ કોષમાં \(1C\ DNA\) જથ્થો અને \(n\) રંગસૂત્ર સંખ્યા હોય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Medium
- બજારમાં પરાગની ગોળીઓ \(…....\) માટે મળી રહે છે.NEET 2014 Medium
- \(DNA\) માં એન્ડોન્યુક્લીયેઝ દ્વારા ચોક્કસ જગ્યાએ આવેલ ઓળખક્રમને ઓળખી ચોક્કસ જગ્યાએથી કાપવામાં આવતી શૃંખલા એ ?NEET 2021 Medium
- \(DNA\) બહુરૂપકતા એ આનો આધાર બને છે :NEET 2022 Medium
- માળીઓ દ્વારા ઓક્ઝિન્સનો ઉપયોગ નીંદણરહિત લોન (ઘાસ) તૈયાર કરવા માટે થાય છે, પરંતુ ઓક્ઝિન્સથી ઘાસને નુકસાન થતું નથી :NEET 2024 Medium
- લોજીસ્ટીક મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : \(dN|dt = rN(1 -N/k)\)NEET 2016 Medium
More PYQs from NEET
- ત્રણ સમાન ઉષ્મા વાહક સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડેલા છે. બાજુના સળિયાઓની ઉષ્મા વાહકતા \(2 K\) છે, જ્યારે મધ્યના સળિયાની ઉષ્મા વાહકતા \(K\) છે. જોડાણનો ડાબો છેડો \(3 T\) તાપમાન પર અને જમણો છેડો \(T\) તાપમાન પર જાળવી રાખેલ છે. સળિયાઓ બહારથી ઉષ્મા રીતે અવાહક કરેલા છે. સ્થાયી અવસ્થામાં, ડાબા જોડાણ પાસે તાપમાન \(T_1\) અને જમણા જોડાણ પાસે તાપમાન \(T_2\) છે, તો ગુણોત્તર \(T_1 / T_2\) કેટલો હશે?
NEET 2025 Hard - બરફનો એક ટુકડો \(h\) ઊંચાઇ પરથી પડે છે ત્યારે તે સંપૂર્ણ પીગળી જાય છે. ઉત્પન્ન થતી ઉષ્માનો ફકત \(\frac{1}{4}\) ભાગ જ બરફ દ્વારા શોષાય જાય છે, તથા બરફની બધી ઊર્જા તેના પડવા સાથે ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. ઊંચાઇનું મૂલ્ય (\(km\) માં) કેટલું હશે? [બરફની ગલનગુપ્ત ઉષ્મા \(3.4 \times 10^5\; J/kg\) તથા \(g=10\; N/kg \)]NEET 2016 Hard
- ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ \(0.50\) છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ \(119\, torr\) છે અને ટોલ્યુઈનનું \(37.0\) \(torr\) છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?NEET 2017 Medium
- નીચે પૈકી ક્યું અયોગ્ય રીતે જોડાયેલું છે?NEET 2022 Medium
- નીચેનામાંથી કયો પાયોનીયર સજીવ તરીકે અનાવૃત્ત ખડકો પર જોવા મળે છે?NEET 2016 Medium
- પૃથ્વી (પૃથ્વીનું દળ \(M_E\) અને પૃથ્વીની ત્રિજયા \(R_E\)) ફરતે \(3R_E\) ત્રિજયાના \(m\) દળનો એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં છે. આ ઉપગ્રહને \(9R_E\) ત્રિજયાની કક્ષામાં લઈ જવા માટે વધારાની કેટલી ઊર્જાની જરૂરી પડે?NEET 2017 Medium