NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
એડીનોસાઈન ડીએમીનેઝની ઊણપ શેમાં પરિણમે છે ?
- A રોગપ્રતિકારક તંત્રમાં ખરાબી
- B પાર્કિન્સન્સ રોગ
- C પાચન સંબંધી ગરબડી
- D એડીસન્સ રોગ
Answer & Solution
Correct Answer
(A) રોગપ્રતિકારક તંત્રમાં ખરાબી
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન (A) : બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
કારણ (R) : ઉપસમુદાય પૃષ્ઠવંશીના સભ્યો ભ્રૂણકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે, પુખ્ત વયના લોકોમાં મેરુદંડને કાસ્થિમય અથવા અસ્થિમય કશેરુકદંડ દ્વારા બદલવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન માટે જરૂરી ઉત્સેચક છે:NEET 2026 Hard
- નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રીમાં જોવા મળતું સમાવિષ્ટ કાય નથી?NEET 2015 Medium
- નીચે ત્રિઅંગીના જીવનચક્રના તબક્કાઓ આપેલા છે. નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.
A. પ્રસૂકાય અવસ્થા
B. બીજાણુ માતૃકોષોમાં અર્ધસૂત્રણ
C. ફલન
D. જન્યુજનકમાં સ્ત્રીધાની અને પુકેસરધાનીનું નિર્માણ.
E. પાણીની હાજરીમાં પુજન્યુઓનું સ્ત્રીધાનીમાં સ્થળાંતરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Medium - નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સાચી રીતે વર્ણવાયેલ છે ?NEET 2013 Medium
- નીચેનામાંથી કઈ પદ્ધતિ રોગનું વહેલા નિદાન અને વહેલી સારવાર માટેનો હેતુ સિદ્ધ કરતી નથી?NEET 2023 Medium
More PYQs from NEET
- એક ગોળાકાર વસ્તુના વ્યાસને વર્નિયર કેલિપર્સની મદદથી માપવામાં આવે છે. ધારો કે તેના 10 વર્નિયર માપપટ્ટીના કાપા (V.S.D.) તેના 9 મુખ્ય માપપટ્ટીના કાપા (M.S.D.) બરાબર છે. મુખ્ય માપપટ્ટી પરનો લઘુત્તમ કાપો 0.1 cm છે અને જ્યારે વર્નિયર કેલિપર્સના જડબાં બંધ હોય, ત્યારે વર્નિયર માપપટ્ટીનું શૂન્ય \(x =0.1\text{ cm}\) પર છે.
જો વ્યાસ માટે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(M =5 cm\) હોય અને સંપાતી વર્નિયર કાપાની સંખ્યા 8 હોય, તો શૂન્ય ત્રુટિ સુધારણા પછી માપવામાં આવેલ વ્યાસ..... છેNEET 2025 Medium - લેક્ટિક એસિડ \((HC_3H_5O_3)\)નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. \(0.10\, M\) જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું \(3.7\%\) વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક \(K_a\)નું મૂલ્ય શું હશે?NEET 2013 Hard
- વિસ્થાપકોની \(-I\) અસરના સંદર્ભમાં નીચે આપેલામાંથી કયું સાચું છે ? (\(R =\) આલ્કાઇલ સમૂહ)NEET 2018 Medium
- કોલમ \(- I\) અને કોલમ \(- II.\) ને યોગ્યરીતે જોડો.
નીચેના માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. \((a)\quad (b)\quad (c)\quad (d)\)Column \(- I\) Column \(- II\) (a) મૃતોપજીવી (i) વનસ્પતિ મૂળ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ (b) પરોપજીવી (ii) મૃત કાર્બનિક દ્રવ્યોનું વિઘટન (c) લાઈકેન (iii) જીવંત વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જીવંત સંબંધ (d) મૂળકવકજાળ (માયકોરાયઝા) (iv) લીલ અને ફૂગ વચ્ચે સહજીવી સંબંધ NEET 2019 Easy - \(240\) જેટલો પરમાણુક્રમાંક ધરાવતો ન્યુક્લિયસ, દરેક \(120\) પરમાણુદળાંક ધરાવતા બે ટૂકડામાં વિભાજીત થાય છે. અવિભાજીત ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધનઊર્જા \(7.6\, MeV\) જ્યારે ટૂકડાઓની \(8.5\, MeV\) છે. આ પ્રક્રિયા દરમ્યાન બંધનઊર્જામાં થતો કુલ વધારો (\(MeV\) માં) કેટલો હશે?NEET 2021 Medium
- એક રમતવીર (એથલેટ) નું ટાઈડલ વોલ્યુમ અને એકસપાઈરેટરી વોલ્યુમ અનુક્રમે \(500\, mL\) અને \(1000\, mL\) છે. જો રેસિડ્યુઅલ વોલ્યુમ \(1200\, mL\) હોય તો, તેની એક્સપાઈરેટરી કેપેસીટી કેટલી હશે ?NEET 2019 Hard