NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
એડીનોસાઈન ડીએમીનેઝ \((ADA)\) ની ઊણપની જનીન સારવારમાં દર્દીમાં સમયાંતરે જનીન ઈળનેરીવિદ્યા દ્વારા બનાવેલ લસિકા કોષો દાખલ કરવામાં આવે છે કારણ કે :
- A મજ્જા કોષોમાંથી \(ADA\) ઉત્પન્ન કરતું જનીન અલગ કરી તેને ગર્ભ અવસ્થામાં કોષોમાં દાખલ કરવામાં આવે છે.
- B દર્દીના રુધિરના લાસીકાકોષોને શરીરની બહાર સંવર્ધન કરાય છે.
- C જનીન ઈજનેરી વિદ્યાથી બનાવેલા કોષો અમર કોષો હોતા નથી
- D આ લસીકા કોષોમાત્ર રીટ્રોવાઈરલ વાહક દાખલ કરવામાં આવેલ હોય છે.
Answer & Solution
Correct Answer
(C) જનીન ઈજનેરી વિદ્યાથી બનાવેલા કોષો અમર કોષો હોતા નથી
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સૂચિ \(I\) સૂચિ \(I\) \(A\) ડાઉન્સ સીન્ડ્રોમ \(I.\) \(11\) નું રંગસૂત્ર \(B\) \(\alpha\)-થેલેસેમીયા \(II\) \(X\) રંગસૂત્ર \(C\) \(\beta\)-થેલેસેમીયા \(III\) \(21\) નું રંગસૂત્ર \(D\) ક્લાઈનફેલ્સર્સ સિન્ડ્રોમ \(IV\) \(16\) નું રંગસૂત્ર NEET 2024 Medium - બંધારણીય જનીનની બરોબર શું છે ?NEET 2016 Medium
- 'O' રુધિરજૂથવાળાં બાળકો થવાની સંભાવના કેટલી છે, જ્યાં માતા અને પિતા અનુક્રમે 'A' અને 'B' રુધિરજૂથ માટે વિષમયુગ્મી હોય?NEET 2026 Hard
- \(DNA\) ફિંગરપ્રિટીંગમાં \(DNA\) શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચેનો તફાવત ઓળખવાનું આવે છે, જે મને કહેવાયNEET 2021 Hard
- RuBisCO વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- શુક્રકોષજનક શુક્રકોષો ઉત્પન્ન કરવા માટે કોષ વિભાજનની શ્રેણીમાંથી પસાર થાય છે. નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો :
A. શુક્રકોષજનક હંમેશા અર્ધસૂત્રી કોષ વિભાજનમાંથી પસાર થાય છે.
B. પ્રાથમિક શુક્રકોષજન્ય કોષો સમસૂત્રી ભાજન દ્વારા વિભાજન પામી દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો ઉત્પન્ન કરે છે.
C. દ્વિતીયક શુક્રકોષજન્ય કોષો, તેમના દ્વિતીય અર્ધસૂત્રી ભાજન દ્વારા, એકકીય શુક્રકણિકાઓ ઉત્પન્ન કરે છે.
D. પ્રશુક્રકોષો સમસૂત્રી ભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે.
E. પ્રશુક્રકોષો શુક્રકાયાંતરણ દ્વારા શુક્રકોષોમાં રૂપાંતરિત થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium
More PYQs from NEET
- દળ 20 kg અને લંબાઈ 5 m નો એક સમાન સળિયો એક લીસી ઊભી દીવાલ પર ટેકવેલો છે અને તે દીવાલ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે છે. તેનો બીજો છેડો ખરબચડી સમક્ષિતિજ જમીન પર રહેલો છે. જમીન દ્વારા સળિયા પર લાગતું ઘર્ષણ બળ _______ છે. (\(\left.g =10 m / s ^2\right)\) લો)NEET 2025 Medium
- \(2 \;{kg}\) દળ અને \(50 \;{cm}\) ત્રિજ્યાનો ઘન નળાકાર \(30^{\circ}\) ખૂણા વાળા ઢાળ પર ઉપર તરફ ગબડીને ગતિ કરે છે. નળાકારના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(4 \;m/s\) છે. ઢાળવાળી સપાટી પર નળાકારે કેટલું અંતર (\(m\) માં) કાપ્યું હશે?NEET 2019 Medium
- એક નદી પર એક સમક્ષિતિજ પુલ બાંધવામાં આવ્યો છે. પુલ પર ઊભેલ વિદ્યાર્થી એક નાનો દડો (બૉલ) \(4\,m s ^{-1}\) વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. દડો \(4\,s\) બાદ પાણીની સપાટી પર પછડાય છે. પાણીની સપાટીથી પુલની ઊંચાઈ \(.......\,m\) છે.\(\left( g =10 m s ^{-2}\right.)\) લો.NEET 2023 Medium
- નીચેના પૈકી ક્યો પાણીમાં સૌથી વધુ \(pH\) આપશે ?NEET 2014 Easy
- લેસીથિન, સજીવ પેશીઓમાં જોવા મળતું ઓછો આણ્વીય વજન ધરાવતું કાર્બનિક સંયોજન છે, તે કોનું ઉદાહરણ છે:NEET 2024 Medium
- નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં સીરમ અલગ પડે છે ?NEET 2016 Medium