ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 13. biodiversity and conservation

એ પ્રકારનું સંરક્ષણ કે જેમાં સંકટમાં રહેલ જાતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને એક વિશેષ જગ્યામાં લઈજઈ, સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી રીતે સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી રાખી શકાય, તેને કહે છે :

  1. A જૈવ વિવિધતાનું સંરક્ષણ
  2. B સેમી-કંજરવેટીવ (અર્ધરૂઢિગત) પદ્ધતિ
  3. C ટકાઉ વિકાસ
  4. D નવ-સ્થાને સંરક્ષણ
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) નવ-સ્થાને સંરક્ષણ

Step-by-step Solution

Detailed explanation

સંરક્ષણનો એ પ્રકાર કે જેમાં જોખમમાં મુકાયેલી જાતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢીને ખાસ વ્યવસ્થામાં રાખવામાં આવે છે, જ્યાં તેમને સુરક્ષિત કરી શકાય અને વિશેષ સંભાળ આપી શકાય, તેને નવ-સ્થાને (Ex-situ) સંરક્ષણ કહેવામાં આવે છે, જે જૈવવિવિધતા સંરક્ષણનો એક પ્રકાર છે.
Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app