NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
\(E.coli\) ની જાતિમાં જનીન \(i\) વિકૃતિ પામે છે અને તેની નિપજ પ્રેરક અણુ સાથે જોડાતી નથી.જો લેક્ટોઝ સાથેનું વૃદ્વિ માધ્યમ પુર પાડવામાં આવે તો તેનું પરિણામ શું હશે ?
- A જનીન \(z, y, a\) પ્રત્યાંકન પામશે
- B જનીન \(z, y, a\) પ્રત્યાંકન પામશે નહી.
- C \(RNA\) પોલીમરેઝ પ્રમોટર ભાગ સાથે જોડાશે
- D ફક્ત જનીન \(z\) પ્રત્યાંકન પામશે
Answer & Solution
Correct Answer
(B) જનીન \(z, y, a\) પ્રત્યાંકન પામશે નહી.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?NEET 2016 Medium
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\). રોબોર્ટ મે \(1\). જાતિ-વિસ્તારના સંબંધો \(B\).એલેકજાંડર \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. \(C\). પોલ એહરલીક \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન \(D\). ડેવિક ટીલમેન \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા NEET 2024 Medium - આ શૃંખલા (સીક્વન્સ) દ્વારા, વાહકમાં જોડાયેલ \(DNA\) ની પ્રતિકૃતિઓનો આંકડો નક્કી થાય છે :NEET 2020 Easy
- \(DNA\) માં એન્ડોન્યુક્લીયેઝ દ્વારા ચોક્કસ જગ્યાએ આવેલ ઓળખક્રમને ઓળખી ચોક્કસ જગ્યાએથી કાપવામાં આવતી શૃંખલા એ ?NEET 2021 Medium
- નીચેનામાંથી કયું એક ખોટી રીતે જોડેલું છે?NEET 2013 Medium
- નીચેનામાંથી ક્યો ક્લોનિંગ માટેનો વાહક નથી?NEET 2023 Medium
More PYQs from NEET
- જે રંગસૂત્રોમાં સેન્ટ્રોમિયર એક છેડાની નજીક સ્થિત હોય છે તે છેNEET 2015 Medium
- નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?NEET 2017 Easy
- એ જનીન, જેની અભિવ્યક્તિ રૂપાંતર પામેલ કોષને ઓળખવામાં મદદ કરે છે. તે........ તરીકે ઓળખાય છે.NEET 2017 Medium
- યંગના બે સ્લીટના પ્રયોગમાં જો આપેલ બે સ્લીટના પ્રકાશમાં શરૂઆતનો કોઈ કળા તફાવત ના હોય, તો પાંચમા ન્યૂનતમ પાસે કેટલો કળા તફાવત હશે?NEET 2019 Easy
- ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન પદાર્થની પરિવર્તનીય સ્થિતિનું સ્વરૂપ -NEET 2013 Medium
- \(Gd \ (At. \ No. \ 64)\) ની બાહ્યત્તમ ઈલેક્ટ્રોન રચના ........ હોય છે.NEET 2013 Hard