ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 7. human health and disease

 દુગ્ધસ્રાવના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રાવ કરવામાં આવતું પીળાશ પડતું પ્રવાહી \(-\) કોલોસ્ટ્રમ, નવજાત ઈન્ફન્ટ્સને રોગપ્રતિકારક્તા મેળવવા માટે ખુબજ જરૂરી છે. કારણ કે તે આ ધરાવે છે

  1. A નૈસર્ગિક (કુદરતી) મારક કોષો
  2. B મોનોસાઈટ્સ
  3. C મેક્રોફેજીસ
  4. D ઈમ્યુનોગ્લોબ્યુલિન \(A.\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ઈમ્યુનોગ્લોબ્યુલિન \(A.\)

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app