NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
\(DNA\) ફિંગરપ્રિટીંગમાં \(DNA\) શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચેનો તફાવત ઓળખવાનું આવે છે, જે મને કહેવાય
- A સેટેલાઈટ \(DNA\)
- B પુનરાવર્તીત \(DNA\)
- C એકલ ન્યુક્લીઓટાઈડ્સ
- D બહુરૂપક \(DNA\)
Answer & Solution
Correct Answer
(B) પુનરાવર્તીત \(DNA\)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વૃક્ષોમાં વાર્ષિક વલયોની રચના વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયું સાચું નથી?NEET 2019 Medium
- કોષકેન્દ્રિકાને અનુલક્ષીને નીચે પૈકી કયું સાચું છે ?NEET 2018 Easy
- સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન \(A\) જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:NEET 2022 Easy
- નીચે પૈકી કયો કોષ ત્રિકીય છે ?NEET 2026 Easy
- ક્લૉન કરવા માટે \(DNA\) અણુમાં ઇચ્છિત જનીન દાખલ કરનારને શું કહે છે?NEET 2015 Medium
- R.H. Whittaker (1969) દ્વારા પ્રસ્તાવિત પંચસૃષ્ટિ વર્ગીકરણ માટે ઉપયોગમાં લેવાયેલા મુખ્ય માપદંડોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
A. કોષરચના
B. સુકાય આયોજન
C. કશાની હાજરી
D. પ્રજનન
E. જાતિવિકાસીય સંબંધો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2026 Easy
More PYQs from NEET
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપરના સમતલને લંબ \(I\) પ્રવાહધારીત ત્રણ સમાંતર તારની ગોઠવણી બતાવવામાં આવી છે. આ ત્રણની મધ્યમાં રહેલ તાર \(B\) પર લાગતાં એકમ લંબાઈ દીઠ બળનું મૂલ્ય કેટલું હશે?
NEET 2017 Medium - એક દ્રાવણા માટે અભિસરણા (પ૨ાસરણ) દબાણ (\(П\)) વિરુધ સાંદ્રતા (mol \(\mathrm{L}^{-1}\) માં)નો આાલેખ \(25.73 \mathrm{~L}\) bar mol \({ }^{-1}\) ઢાળ સાથે સીધી રેખા આપે છે. ક્યા તાપમાન ૫ર અભિસરણા દબાણ આપેલ હતું? \(\left(\mathrm{R}=0.083 \mathrm{~L}\right.\) bar mol-1 \(\mathrm{K}^{-1}\) નો ઉપયોગ કરો)NEET 2024 Medium
- સંપૂર્ણ વાયુના નમૂના માટે જ્યારે તેના દબાણનો ફેરફાર સમોષ્મી રીતે \(p_i\) થી \(p_f,\) કરવામાં આવે છે ત્યારે એન્ટ્રોપી ફેરફાર નીચેનામાથી કઈ રીતે આપવામાં આવે છેNEET 2016 Medium
- ચોક્કસ દિશામાં કણો કે શ્લેષ્મના વહન માટે પક્ષ્મલ અધિચ્છદીય કોષો આવશ્યક છે. માનવીમાં આ કોષો મુખ્યત્વે આમાં હાજર હોય છે..........NEET 2019 Medium
- નીચે પૈકી કયો વસતિનો ગુણ નથી ?NEET 2020 Easy
- વસતિનું જનીનિક સમતુલનમાં રહેવાનું વલણમાં શેને કારણે વિક્ષેપ પડે છે?NEET 2013 Hard