ExamBro
ExamBro
hiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 12 - 9. biotechnology principlas and process

\(DNA\) ની શૃંખલાઓને ઈથીડીયમ બ્રોમાઈડ જેલથી અભિરંજીત કરી \(UV\) કિરણોમાં જોવામાં આવે તો તે આવા લાગશે :

  1. A પીળા પટ્ટાઓ
  2. B ચળકતા નારંગી રંગના પટ્ટાઓ
  3. C ઘાટા લાલ પટ્ટાઓ
  4. D ચળકતા વાદળી પટ્ટાઓ
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ચળકતા નારંગી રંગના પટ્ટાઓ

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app