NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
\(DNA\) ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.
- A વિષાણુ
- B ફૂગ
- C વનસ્પતિ
- D જીવાણુ (બેક્ટરિયમ)
Answer & Solution
Correct Answer
(D) જીવાણુ (બેક્ટરિયમ)
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કોષચક્રના તેમના સંબંધિત તબક્કાઓમાં બનતી નીચેની ઘટનાઓને જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો :
સ્તંભ \(I\) સ્તંભ \(II\) (\(a\)) \(G _{1}\) તબક્કો (\(i\)) કોષનો વિકાસ અને અંગિકાઓનું દ્વિગુણન (\(b\)) \(S\) તબક્કો (\(ii\)) \(DNA\) નું સ્વયંજનન અને રંગસૂત્રનું દ્વિગુણન (\(c\)) \(G _{2}\) તબક્કો (\(iii\)) કોષરસનો વિકાસ (\(d\)) \(M\)-તબક્કામાં ભાજનાવસ્થા (\(iv\)) રંગસૂત્રોની ગોઠવણી NEET 2020 Easy - લીસ્ટ\(-I\) અને લીસ્ટ\(-II\)ને મેચ કરો :
નીચે આપેલ વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો : \((a)- (b) -(c) -(d)\)લીસ્ટ \(- I\) લીસ્ટ \(- II\) \((a)\) ક્રિસ્ટી \((i)\) રંગસૂત્રમાં આવેલ પ્રાથમિક ખાંચ \((b)\) થાઈલેકોઇડ \((ii)\) ગોબી પ્રસાધનમાં આવેલ બિંબ આકારની કોથળી \((c)\) સેન્ટ્રોમીઅર \((iii)\) કણાભસૂત્રના અંતર્વલન \((d)\) સિસ્ટર્ની \((iv)\) રંજકકણોના સ્ટ્રોમામાં આવેલ ચપટી પટલમય કોથળીઓ NEET 2021 Medium - નીચેનામાંથી કયું આદિકોષકેન્દ્રી નથી?NEET 2018 Medium
- ખોટું વિધાન પસંદ કરો.NEET 2015 Medium
- નીચે પૈકી ક્યું વિધાન સાચું નથી ?NEET 2019 Easy
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) ટાઈફોઈડ \(I\) ફૂગ \(B\) લીશ્માનીએસીસ \(II\)સૂત્રકૃમિ \(C\) દાદર \(III\) પ્રજીવી \(D\) હાથીપગો \(IV\) બેક્ટેરિયા \(II\) NEET 2024 Medium
More PYQs from NEET
- \(Sc\, (Z = 21)\) સંક્રાંતિ તત્વ છે, પરંતુ પણ \(Zn\, (Z = 30)\) નથી. કારણ કે...........NEET 2013 Medium
- \(E \;e.m.f.\) ની અને \(R \) આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય \( R\) છે, તેવા \(n\) સરળ અવરાધો શ્રેણીમાં જોડેલ છે. બેટરીથી લીધેલો પ્રવાહ \(I \) છે. હવે આ \(n\) અવરોધોને આ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે છે. ત્યારે બેટરીથી લીધેલો પ્રવાહ \(10I \) હોય છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે?NEET 2018 Medium
- નીચે આપેલી આયનોની જોડીઓ (યુગ્મો) માંથી કઈ એક સમઈલેક્ટ્રોનીય જોડી નથી ?NEET 2021 Easy
- ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો.NEET 2020 Easy
- વંદાના પાચન નળીમાં મુખથી શરૂ કરીને અંગોનો સાચો ક્રમ પસંદ કરો.NEET 2019 Medium
- જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....NEET 2016 Medium