NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
\(DNA\)માં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે ત્રણ પ્રદેશોંમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે;
- A બંધા૨ણીય જનીન, પરિવર્તકો (ટ્રાન્સપોસોન્સ), ઓપરેટટર જમીન
- B પ્રેરક, નિગ્રાહક, બંધારણીય જનીન
- C પ્રમોટર, બંધારણીય જનીન, સમાપક
- D નિગ્રાહક, ઓપરેટર જનીન, બંધારણીય જનીન
Answer & Solution
Correct Answer
(C) પ્રમોટર, બંધારણીય જનીન, સમાપક
Step-by-step Solution
Detailed explanation
A transcription unit of \(DNA\) is defined primarily by the three regions in the \(DNA\): (\(i\)) A promoter
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?NEET 2016 Medium
- યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી - I યાદી - II A. સેન્ટ્રોમિયર (i) કણાભસૂત્ર B. પક્ષ્મ (ii) કોષ વિભાજન C. ક્રિસ્ટી (iii) કોષ હલનચલન D. કોષરસ પટલ (iv) ફોસ્ફોલિપિડ દ્વિસ્તર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy - સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ \(I\) સૂચિ \(II\) \(A.\) પ્લ્યુરોબ્રેકિયા \(I.\) મૃદુકાય \(B.\) રેત્રિકા \(II.\) કંકતધરા \(C.\) મુખદંડ \(III.\) અસ્થિ મત્સ્ય \(D.\) વાતાશય \(IV.\) સામીમેરૂદંડી NEET 2024 Medium - નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2013 Medium
- નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
\((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) ક્લોસ્ટ્રીડીયન બ્યુટીલીકમ \((i)\) સાયક્લો સ્પોરીન-\(A\) \((b)\) ટ્રાઈકોડર્મા પોલીસ્પોરમ \((ii)\) બ્યુટીરીક એસિડ \((c)\) મોનાસ્કસ પરપુરીયસ \((iii)\) સાઈટ્રીક એસિડ \((d)\) એસ્પર્જીલસ નાઈજર \((iv)\) રૂધિરમાં કોલેસ્ટેરોલ ઘટાડતો ઘટક NEET 2020 Easy - રુધિર ગંઠાવવાની પ્રક્રિયામાં વિક્ષેપ થવાને કારણે શરીરમાંથી વધુ પ્રમાણમાં લોહી ગુમાવવા ઘટતી સંખ્યા ધરાવતાં રુધિર કોષોના નામ આપો.NEET 2016 Medium
More PYQs from NEET
- રાઉલ્ટ નિયમથી મિશ્રણ કે જે ઘન વિચલિત પ્રદર્શિત કરે છે તે શોધો.NEET 2020 Medium
- \(DNA\) માં હાજર નથી.NEET 2015 Medium
- નીચે પૈકી કયા વિધાનો સાયો છે ?
A. એમેઝોન વર્ષાવન, સોયાબીનની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું તે વસવાટી નુકસાનનું ઉદાહરણ છે.
B. સ્ટીલર સી કાઊ અને પેસેન્જર પીજીઅન, માનવો દ્વારા અતિશોષણ ને લીધે લુપ્ત થઇ ગયા.
C. નાઈલ પર્શને વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી તેનાથી સિંચલિડ માછલીઓની વસ્તી વૃધ્ધિ માટે મદદ થઈ.
D. જળકુંભિ એ એક આક્રમક (ઈન્વેસીવ) જાતિ છે.
E. જયારે એક જાતિ લુપ્ત થાય છે ત્યારે તેની સાથે સંકળાયેલ વનસ્પતિ અને પ્રાણી જાતિઓને અસર થતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I:\) અંતરારંભી અને બહિરારંભી વનસ્પતિ દેહમાં દ્વિતીયક જલવાહક પેશીની સ્થિતિનું વર્ણન કરવા માટે ઘણીવાર ઉપયોગમાં લેવાતા શબ્દો છે.
વિધાન \(II:\) બહિરારંભી સ્થિતિ એ મૂળતંત્રનું સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2023 Hard - સૂચિ-\(I\) અને સૂચિ-\(II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંધી સાચો ઉત્તર પસંદ કરો.સૂચિ-\(I\) (પદાર્થ) સૂચિ-\(II\) (સસેપ્ટિબિલિટી ગ્રહણશીલતા) \((x)\) \(A\).પ્રતિચુંબક(ડાયામેગ્નેટીક) \(I\). \(\chi=0\) \(B\). લોહચ્રુંબક(દેરોમેગ્નેટીક) \(II\). \(\ 0>\chi \geq-1\) \(C\). સમચુંબક(પેરામેગ્નેટીક) \(II\)I. \( x>1\) \(D\).અચુંબક(Nónmagnetic) \(IV\). \( 0<\gamma<\varepsilon\) (નાની ધન સંખ્યા) NEET 2024 Medium - એક ઉપગ્રહ \(T\) આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો \(d\) એ પૃથ્વીની ઘનતા હોય અને \(G\) એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ \(\frac{3 \pi}{G d}\) તેનું રજૂ \(.........\) કરશે.NEET 2023 Medium