enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
\(DNA\) જનીન દ્રવ્ય છે. તેની છેલ્લી સાબિતી કોના પ્રયોગથી મળી ?
- A હર્શી અને ચેઈઝ
- B એવરી, મેકલીઓડ અને મેકકાર્ટી
- C હરગોવિંદ ખોરાના
- D ગ્રિફિથ
Answer & Solution
Correct Answer
(A) હર્શી અને ચેઈઝ
Step-by-step Solution
Detailed explanation
(a)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- મુખ્યત્વે સિગારેટના ધુમ્રપાનથી શ્વસનતંત્રની અનિયમિતતાથી થતાં અવરોધ કે ઉથલો મારતાં રોગનું નામ આપો.NEET 2016 Medium
- DNA ફિંગરપ્રિન્ટીંગ ના નીચે આપેલા પગલાંઓનો સાચો ક્રમ પસંદ કરો.
A. DNA નું અલગીકરણ અને રિસ્ટ્રિકશન એન્ડોન્યુક્લિએઝ દ્વારા તેનું પાચન.
B. લેબલ્ડ VNTR પ્રોબનો ઉપયોગ કરીને સંકરણ.
C. અલગીકૃત DNA ખંડોનું સંશ્લેષિત પટલો પર સ્થળાંતરણ.
D. સંકિત DNA ખંડોની ઓટોરેડિયોગ્રાફી દ્વારા ઓળખ.
E. ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા DNA ખંડોનું અલગીકરણ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - લીલ જેનો મનુષ્યના ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે તે ……….NEET 2014 Medium
- નીચે બે વિધાનનો આપેલા છે. વિધાન\(I\):સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે. વિધાન\(II\):સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી. ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.NEET 2022 Hard
- કોષીય અંગિકાઓ અને તેમના સમાવિષ્ટો સંબંધિત સાચાં વિધાનો પસંદ કરો.
A. અંત:પટલ તંત્રમાં ગોલ્ગી સંકુલ, અંત:કોષરસજાળ અને કણાભસૂત્રનો સમાવેશ થાય છે.
B. ખરબચડી અંત:કોષરસજાળ તેની સપાટી પર રીબોઝોમ્સ ધરાવે છે.
C. કણાભસૂત્ર અને રંજકકણો બંને વર્તુળાકાર DNA હોય છે.
D. કોષરસમાં હાજર સૂક્ષ્મનલિકાઓ, સૂસુક્ષ્મતંતુઓ અને મધ્યવર્તી તંતુઓના જાળાને કોષીય કંકાલ કહે છે.
E. કણાભસૂત્ર એ એક જ સ્તરથી આવરીત રચના છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - કોષોની નિયોપ્લાસ્ટિક લાક્ષણિકતાઓનો ઉલ્લેખ કરે છે :
A. પ્રસારિત કોષોનો જથ્થો
B. કોષોનો ઝડપી વિકાસ
C. આસપાસના પેશીઓમાં આક્રમણ અને નુકસાન
D. તેમના મૂળ સ્થાન સુધી મર્યાદિત
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2025 Easy
More PYQs from NEET
- એક્સપ્રેસ્ડ સીકવન્સ ટેગ્સ (ESTs) એટલેNEET 2023 Hard
- પ્રોસ્થેટિક સમૂહો સહ-એન્ઝાઇમ્સથી અલગ પડે છે કે,NEET 2019 Medium
- સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે?NEET 2014 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જેના પાયાનું ક્ષેત્રફળ \(0.2 \;m^2\) હોય, તેવા એક બ્લેાકને \(0.02 \;kg\) નું દળ એક દોરી વડે એક આદર્શ ગરગડી પરથી લગાડેલ છે. એક પ્રવાહીનું \(0.6\; mm\) જાડાઈનું પાતળું સ્તર આ બ્લોક અને ટેબલ વચ્ચે મૂકવામાં આવે છે. જયારે બ્લોકને છોડવામાં આવે ત્યારે તે \(0.17 \;m/s\) ની અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરે છે. આ પ્રવાહીનો સ્નિગ્ધતાંક કેટલો હશે?
NEET 2017 Medium - નીચે બે વિધાનો આપેલાં છે. વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી. વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે. ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- નીચે આપેલા હેલોજન પૈકી કયો એક જે પાણીને ઓક્સિડાઈઝ કરી ઓક્સિજન બનાવે છે?NEET 2017 Medium