NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
\(DNA\) બહુરૂપકતા એ આનો આધાર બને છે :
- A \(DNA\) ફિંગર પ્રિન્ટીંગ
- B જનીનિક મેપિંગ અને \(DNA\) ફિંગર પ્રિન્ટીંગ
- C ભાષાંતર
- D જનીનિક મેપિંગ
Answer & Solution
Correct Answer
(B) જનીનિક મેપિંગ અને \(DNA\) ફિંગર પ્રિન્ટીંગ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયુ કેન્દ્રાલિસારી ઉદવિકાસનું ઉદાહરણ નથી ?NEET 2026 Medium
- નીચેનામાંથી કયું વિધાન ન્યૂનીકરણવાદી જીવવિજ્ઞાનનો ઉલ્લેખ કરે છે?NEET 2025 Easy
- લિપિડ્સ વિશેના નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ શોધો:
\((a)\) કોષરસ પટલમાં જોવા મળતું લેસીથિન એ ગ્લાયકોલિપિડ છે.
\((b)\) સંતૃપ્ત ફેટી એસિડ્સ એક અથવા વધુ \(c = c\) બંધ ધરાવે છે.
\((c)\) તલનું તેલ નીચું ગલનબિંદુ ધરાવે છે, તેથી તે શિયાળામાં તેલ તરીકે રહે છે.
\((d)\) લિપિડ્સ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે પરંતુ કેટલાક કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે.
\((e)\) જ્યારે ફેટી એસિડનું ગ્લિસરોલ સાથે એસ્ટરીકરણ થાય છે, ત્યારે મોનોગ્લિસરાઇડ્સ બને છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:NEET 2022 Medium - કોષમાં કોષરસકંકાલ દ્વારા નીચેનામાંથી કયું કાર્ય કરવામાં આવે છે?NEET 2023 Medium
- સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં \(RNA\) પોલીમરેઝ \(III\) નો શું ભાગ છે ?NEET 2021 Medium
- સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન \(I:\)માયકોપ્લાઝ્મા 1 માઇક્રોનથી ઓછી ફિલ્ટર સાઇઝમાંથી પસાર થઈ શકે છે.
વિધાન \(II:\)માયકોપ્લાઝ્મા કોષ દીવાલ ધરાવતા બેક્ટેરિયા છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2022 Medium - એક સમક્ષિતિજ બળ \(10 \mathrm{~N}\) બ્લોક \(A\) પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. બ્લોક \(A\) અને \(B\) ના દળ અનુક્રમે \(2 \mathrm{~kg}\) અને \(3 \mathrm{~kg}\) છે. બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. બ્લોક \(A\) દ્વારા બ્લોક \(B\) પર લાગતું બળ.... છે:
NEET 2024 Medium - પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.NEET 2021 Medium
- લેસાઈન કસોટી દરમિયાન, કાર્બનિક સંયોજનમાં હાજર તત્ત્વો માંથી રૂપાંતરિત થાય છે:NEET 2026 Easy
- ખોટું વિધાન ઓળખો.NEET 2020 Easy
- ઓક્સીજનના વહનના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો:NEET 2020 Easy