enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 5. molecular basis of inheritance
\(DNA\) અને \(RNA\) બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.
- A એડેનીન અને થાયમીન
- B એડેનીન અને ગ્વાનીન
- C ગ્વાનીન અને સાયટોસીન
- D સાયટોસીન અને થાયમીન
Answer & Solution
Correct Answer
(B) એડેનીન અને ગ્વાનીન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- માનવ ઇસ્યુલિનના બે પોલીપેટાઇડ એકબીજા સાથે કોના દ્વારા જોડાયેલ છે?NEET 2016 Medium
- અનાવૃત બીજધારીઓ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2020 Easy
- નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.NEET 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન\(I:\) \(C _{4}\) વનસ્પતિઓમાં \(CO _{2}\) નો પ્રાથમિક ગ્રાહક એ ફોસ્ફોઈનોલ પાયરૂવેટ છે અને તે મધ્યપર્ણ કોષમાં હોય છે. વિધાન\(II:\)\(C _{4}\) વનસ્પતિનાં મધ્યપર્ણ કોષો RuBisCo ઉત્સેચક ધરાવતા નથી. ઉપરના બંને વિધાન સંદર્ભે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- આકૃતિમાં દર્શાવેલ પેશીને ઓળખો અને તેની લાક્ષણિકતાઓ તથા તેના સ્થાન સાથે મેળવો.
NEET 2013 Medium - પરાગરજને ઘણા વર્ષો પર્યત પ્રવાહી નાઇટ્રોજનમાં આ તાપમાને સંગ્રહી શકાય.NEET 2018 Easy
More PYQs from NEET
- એક પદાર્થ \(‘n'\) આવૃત્તિ સાથેની સરળ આવર્ત ગતિ કરે છે, તેની સ્થિતિઊર્જાની આવૃત્તિ \(....\) હશે.NEET 2021 Medium
- ઉપરની આકૃતિમાં, એક પ્રબળ ગજીયો ચૂંબક સોલેનોઈડ-\(1\) તરફથી સોલેનોઈડ-\(2\) તરફ ગતિ કરે . સોલેનોઈs-\(1\)માં અને સોલેનોઈડ-\(2\)માં પ્રેરિત પ્રવાહની દિશા અનુક્રમે. . . . . . . . ની દિશામાં હશે.
NEET 2024 Medium - દ્વિઅંગીમાં, કુડમલીઓ નીચેનામાંથી કયા એકમાં મદદ કરે છે?NEET 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી નિષ્કર્ષિત DNA ખંડોનો ઉપયોગ પુનઃસંયોજક DNA ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન II : એગારોઝ જેલમાં નાના કદના DNA ખંડો એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ખંડો કુવાઓની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરતા ફ્લાયવ્હીલની કોણીય ઝડપ \(16\) સેકન્ડમાં \(1200\,rpm\) થી બદલાઈને \(3120 \,rpm\) થાય છે. \(rad / s ^{2}\) માં કોણીય પ્રવેગ કેટલો હશે?NEET 2022 Easy
- કોઈ એક સમક્ષિતિજ તળિયા પર \(100 \;kg\) દ્રવ્યમાન અને \(2\; m\) ત્રિજ્યાની એક તકતી ગબડે છે. તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ \(20\; cm/s\) છે. તેને રોકવા કેટલું કાર્ય કરવું પડે?NEET 2019 Medium