ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 17. Locomotion and movement

દીર્ઘકાલીન સ્વ-રોગપ્રતિકાર કે જે સ્નાયુ જોડાણોને અસર કરે છે, જેનાથી થાક લાગવો, કંકાલ સ્નાયુઓની નબળાઈ અને લકવા જેવી અસર થાય છે તેને શું કહે છે ?

  1. A આર્થરાઈટીસ
  2. B મસ્ક્યૂલર ડિસ્ટ્રોફી
  3. C માયેસ્થેનીઆ ગ્રેવીસ
  4. D ગાઉટ
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) માયેસ્થેનીઆ ગ્રેવીસ

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app