NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal
દેડકામાં, મૂત્રપિંડ નિવાહિકા તંત્ર એ એક વિશિષ્ટ શિરામય જોડાણ છે જે _______ ને જોડવાનું કાર્ય કરે છે.
- A યકૃત અને આંતરડા
- B યકૃત અને મૂત્રપિંડ
- C મૂત્રપિંડ અને આંતરડા
- D મૂત્રપિંડ અને શરીરના નીચલા ભાગો
Answer & Solution
Correct Answer
(D) મૂત્રપિંડ અને શરીરના નીચલા ભાગો
Step-by-step Solution
Detailed explanation
દેડકામાં, યકૃત અને આંતરડા વચ્ચે તેમજ મૂત્રપિંડ અને શરીરના નીચલા ભાગો વચ્ચે વિશિષ્ટ શિરામય જોડાણો હાજર હોય છે. પ્રથમ જોડાણને યકૃત નિવાહિકા તંત્ર કહેવાય છે અને બીજા જોડાણને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહેવાય છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- હ્યુમન જીનોમના ક્રમાંકમાં સામાન્ય વપરાતો વાહક ......NEET 2014 Medium
- યાદી -\(I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી -\(I\) (આંતરક્રિયા કરતી જાતિ) યાદી -\(II\)(આંતરક્રિયાનું નામ) \(A\).જંગલ / ધાસનાં મેદાનોમાં \(I\) સ્પર્ધા \(B\) કોયલ તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે \(II\) અંડ પરોપજીવન \(C\) માઈકોરાઈઝેમાં ફુગ અને ઉચ્ચ વનસ્પતિના મૂળ \(III\) સહોપકારિકતા \(D\) ખેતરમાં ઢોર અને ઢોર બગલો \(IV\) સહભોજિતા NEET 2023 Medium - ખોટું જોડાણ શોધો.NEET 2016 Medium
- ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?NEET 2016 Medium
- માનવનો ઉદવિકાસ, તેના મગજ અને ભાષાકિય આવડતનો ઉત્તરોત્તર વિકાસ સમાન ધોરણે થયેલ જોવા મળે છે. એ પ્રમાણે પ્રત્યેક જાતિના ઉદવિકાસને તેના દેખાવાના આધારે હરોળમાં ગોઠવો :NEET 2026 Medium
- નીચેનામાંથી કયા પ્રકારના રંજકકણ (પ્લાસ્ટિડ)માં સંગ્રહિત ખાદ્ય પદાર્થ હોતો નથી?NEET 2013 Medium
More PYQs from NEET
- જ્યારે તટસ્થ અથવા સહેજ આલ્કલાઇન \(KMnO_4\) ને પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે, ત્યારે '\(X\)'આયોડાઇડ આયન માં ફેરવાય છે.'\(X\)' ..... છે.NEET 2019 Hard
- સરળ આવર્ત ગતિ કરતાં એક કણનું સ્થાનાંતર \(y = {A_0} + A\sin \omega t + B\cos \omega t\) વડે આપવામાં આવે છે. તો આ દોલનનો કંપવિસ્તાર કેટલો થાય?NEET 2019 Medium
- ક્રિકેટ બોલને ખેલાડી દ્વારા \(20\,m/s\) ની ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ \(........\,m\) છે. \(\left( g =10\,m / s ^2\right)\)NEET 2022 Easy
- નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગNEET 2016 Medium
- એમિનો ઍસિડ માટેનો જનીન સંકેત ત્રણ ન્યુક્લિયોટાઈડ્સનો બનેલો હોવો જોઈએ તેમ કોણે સૂચવ્યું?NEET 2025 Easy
- લેક્ટિક એસિડ \((HC_3H_5O_3)\)નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. \(0.10\, M\) જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું \(3.7\%\) વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક \(K_a\)નું મૂલ્ય શું હશે?NEET 2013 Hard