ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 15. Body fluids and criculations

ડોક્ટર હૃદચક્ર દરમિયાન ઉદભવતો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, બીજો અવાજ ક્યારે સંભળાય છે?

  1. A \(AV\) ગાંઠ જયારે \(SA\) ગાંઠમાંથી સંકેતો મેળવે છે.
  2. B \(AV\) વાલ્વ ખૂલે ત્યારે.
  3. C જયારે રુધિર કર્ણકમાંથી બહાર નીકળે ત્યારે ક્ષેપકની દીવાલ ધ્રુજે છે.
  4. D ક્ષેપકમાંથી રુધિર ધમનીમાં પ્રવેશે ત્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) ક્ષેપકમાંથી રુધિર ધમનીમાં પ્રવેશે ત્યારે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ થાય ત્યારે.

Step-by-step Solution

Detailed explanation

(d) : Second heart sound \(i.e.\), dup is caused by the closure of the semilunar values and marks the end of ventricular systole.
From NEET
Explore more questions on app