NEET · Biology · STD 11 - 2. Biology classification
ઢોરોમાં મેડ કાઉ ડિસીઝ એક સજીવ દ્વારા થાય છે જેમાં હોય છે
- A નિષ્ક્રિય સ્ફટિકમય સંરચના
- B અસામાન્ય રીતે ફોલ્ડ થયેલ પ્રોટીન
- C પ્રોટીન આવરણ વિના મુક્ત \(RNA\)
- D પ્રોટીન આવરણ વિના મુક્ત \(DNA\)
Answer & Solution
Correct Answer
(B) અસામાન્ય રીતે ફોલ્ડ થયેલ પ્રોટીન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?NEET 2016 Medium
- પર્યાવરણને લીધે વિષમપર્ણતાનો વિકાસ એ નીચે પૈકી કઈ ઘટનાનું ઉદાહરણ છે ?NEET 2026 Hard
- એક ગુલાબી પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ (સ્નેપડ્રેગન) છોડનું સંકટણ લાલ પુષ્પ ધરાવતા શ્વાન પુષ્પ છોડ સાથે કરવામાં આવે છે તો સંતતિમાં ક્યા પ્રકારનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ/ણો અપેક્ષિત છે?NEET 2024 Medium
- નીચેનામાંથી કયા પ્રાણીમાં બે ભિન્ન રુધિરાભિસરણ પથ હોય છે ?NEET 2015 Medium
- સમસૂત્રણ દરમિયાન ત્રાકતંતુઓનું મુખ્ય કાર્ય શું છે?NEET 2025 Easy
- ફેફસા શ્વાસ દરમિયાન ક્યારેય દબાઈ જતાં નથી અને થોડી હવા ફેફસામાં રહે છે. તે ક્યારેય કાઢી શકાતી નથી, કારણ કે \(........\)NEET 2016 Medium
More PYQs from NEET
- RuBisCO વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- વનસ્પતિ દેહ સુકાય હોય છેNEET 2013 Medium
- ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં, ગુરુત્વાકર્ષણ સ્થિતિમાન \(V =-\frac{ K }{ x } \;( J / kg )\) દ્વારા આપવામાં આવે છે. બિંદુ \((2,0,3)\,m\) પર ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કેટલી મળે?NEET 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાનને વિધાન (A) અને બીજા વિધાનને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) :
એ
કરતા \(\text S _{\text {N}} 2\) પ્રક્રિયા વધુ ઝડપથી અનુભવે છે.
કારણ (R) : આયોડિન તેની મોટી કદને કારણે વધુ સારો નિકાલ પામતો સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I: જેલ ઇલેક્ટ્રોફોરેસિસમાંથી નિષ્કર્ષિત DNA ખંડોનો ઉપયોગ પુનઃસંયોજક DNA ના નિર્માણમાં થઈ શકે છે.
વિધાન II : એગારોઝ જેલમાં નાના કદના DNA ખંડો એનોડની નજીક જોવા મળે છે જ્યારે મોટા ખંડો કુવાઓની નજીક જોવા મળે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :NEET 2025 Medium - મનુષ્યમાં બાળકના જન્મ સમયે નીચેનામાંથી કયું અગત્યનું નથી ?NEET 2021 Hard