NEET · Biology · STD 12 - 10. biotechnology and its application
દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?
- A દૈહિક ભ્રૂણો
- B જીવરસ
- C પરાગરજ
- D કેલસ
Answer & Solution
Correct Answer
(B) જીવરસ
Step-by-step Solution
Detailed explanation
Protoplast of two varieties of plants are fused in somatic hybridization.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : નીચું તાપમાન ઉત્સેચકને અસ્થાયી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જાળવી રાખે છે જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકીય પ્રવૃત્તિનો નાશ કરે છે કારણ કે ગરમી દ્વારા પ્રોટીન વિકૃત થાય છે.
વિધાન \(II\) : જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં ક્રિયાધારક સાથે ગાઢ રીતે મળતો આવે છે અને ઉત્સેચકની પ્રવૃત્તિને અવરોધે છે, ત્યારે તેને સ્પર્ધાત્મક અવરોધક કહે છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :NEET 2023 Medium - સીનેપ્સીસ સમજાત રંગસૂત્રોની જોડ દ્વારા બનતા સંકુલને શું કહે છે?NEET 2013 Medium
- રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?NEET 2014 Medium
- ઘાસના પર્ણો ખૂબ શુષ્ક હવામાન દરમિયાન અંદરની તરફ વળી જાય છે. નીચેનામાંથી સૌથી યોગ્ય કારણ પસંદ કરો.NEET 2019 Easy
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની એકવ્યાસ સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે, અને \(\underline{G}\) અધઃસ્થ અંડાશય દર્શાવે છે.
વિધાન II: પુષ્પીય સૂત્રમાં \(\oplus\) પુષ્પની ત્રિજ્યા સંમિતિ પ્રકૃતિ દર્શાવે છે અને \(\underline{G}\) ઊર્ધ્વસ્થ અંડાશય દર્શાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:NEET 2025 Easy - લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?NEET 2015 Medium
More PYQs from NEET
- એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક્માત્રા \(16 \times 10^{-9}\, Cm\) છે. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે \(60^{\circ}\) ખૂણો બનાવતી એક રેખા પર, આ દ્વિધ્રુવીયના કેન્દ્રથી \(0.6\, m\) અંતરે રહેલ એક બિંદુ પર આ દ્વિધ્રુવીયના કારણે લાગતું વિધુતસ્થિતિમાન \(.........V\) છે \(\left(\frac{1}{4 \pi \epsilon_{0}}=9 \times 10^{9} Nm ^{2} / C ^{2}\right)\)NEET 2020 Medium
- એક \(12\,V,60\,W\)ના લેમ્પને સ્ટેપડાઉન ટ્રાન્સફાર્મરના ગૌણ છેડા \((secondary)\) સાથે જોડેલ છે, જ્યારે તેના પ્રાથમિક છેડા \((primary)\)ને \(220\,V\)ના એસી મેઈન્સ સાથે જોડવામોં આવે છે.જો ટ્રાન્સફોર્મરને આદર્શ ધારવામાં આવે તો, પ્રાથમિક ગૂંચળામાં \(.......\,A\) પ્રવાહ વહેશે.NEET 2023 Easy
- \(27^{\circ}\,C\) પર વાયુથી ભરેલી ઓર્ગન પાઇપ તેના મૂળભૂત અવસ્થામાં \(400\,Hz\) સાથે અનુનાદિત થાય છે. જો તે સમાન વાયુ \(90^{\circ}\,C\) પર ભરેલ હોય, તો સમાન અવસ્થામાં પર અનુનાદિત આવૃતિ \(...........\,Hz\) હશે.NEET 2022 Medium
- એક આદર્શ વાયુ સમીકરણ \(P=\frac{\rho R T}{M_{0}}\) દ્વારા દર્શાવવામાં આવે જ્યાં \(\rho\) અને \(M_{0}\) એ અનુક્રમે ........... છેNEET 2020 Easy
- સૂચિ I ને સૂચિ II સાથે જોડો:
બધા સાચા જોડાણો ધરાવતો વિકલ્પ પસંદ કરો.સૂચિ - I સૂચિ - II A. એડેનોસાઇન (i) નાઇટ્રોજનિક બેઇઝ B. એડેનિલિક એસિડ (ii) ન્યુક્લિઓટાઇડ C. એડેનિન (iii) ન્યુક્લિઓસાઇડ D. એલેનાઇન (iv) એમિનો ઍસિડ NEET 2025 Medium - એક પાતળા સળિયાને તેના કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્ર \(2400 \mathrm{~g} \mathrm{~cm}^2\) છે. સળિયાની લંબાઈ લગભગ. . . . . થશે. સળિયાનું દળ \(400 \mathrm{~g}\) છે.NEET 2024 Medium