enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 12. ecosystem
દ્વિતીય ઉત્પાદકતા એટલે, આના દ્વારા, નવા બનતા સેન્દ્રિય દ્રવ્યના ઉત્પાદનનો દર -
- A ઉપભોક્તા
- B વિઘટક
- C ઉત્પાદક
- D પરોપજીવી
Answer & Solution
Correct Answer
(A) ઉપભોક્તા
Step-by-step Solution
Detailed explanation
(a) :The rate of photosynthesis of organic matter by the consumers is known as secondary productivity. It depends upon the loss while transferring energy containing organic matter from the previous trophic level plus the consumption due to respiration and predation. Therefore, net productivity decreases with each trophic level.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચે બે વિધાનો આાપેલાં છે : વિધાન \(I\) : અસ્થિમજ્જા એ મુખ્ય લસિકાઅંગ છે કે જ્યાં લસિકા કોષો સહિતના બધા જ રુધિરો કોષો ઉત્પન્ન થાય છે. વિધાન \(II\) : અસ્થિમજ્જા અને થાયમસ \(T-\) લસિકા કોષોના વિકાસ અને પરિપક્વતા માટેનું સૂક્ષ્મ ૫ર્યાવરણ પૂરું પારે છે. ઉપરોક્ત વિધાનોના અનુંસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :NEET 2024 Medium
- રિસ્ટ્રિકશન ઉત્સેચકના અનુસંધાનમાં ખોટું વિધાન ઓળખો.NEET 2020 Easy
- કૉલમ-\(I\) અને કૉલમ-\(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
કોલમ-\(I\) કોલમ-\(II\) \((a)\) ત્રિદલ વાલ્વ \((i)\) ડાબા કર્ણક અને ડાબા ક્ષેપકની વચ્ચે \((b)\) દ્વિદલ વાલ્વ \((ii)\) જમણા ક્ષેપક અને ફુસ્કુસીય ધમની વચ્ચે \((c)\) બીજા ચન્દ્રાકાર વાલ્વ \((iii)\) જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે NEET 2018 Medium - એક જાતિમાં નવજાતનું વજન \(2\) થી \(5\, kg\) વચ્ચેનું હોય છે.\(97\%\) નવજાત પૈકીનાં સરેરાશ \(3\) થી \(3.3\, kg\) વજન ધરાવતા નવજાત બચી જાય છે જ્યારે \(99\%\) નવજાત \(2\) થી \(2.5\, kg\) કે \(4.5\) થી \(5\, kg\) વજન ધરાવતા જન્મે છે તેઓ મૃત્યુ પામે છે. તો આ ક્યાં પ્રકારની પસંદગીની પ્રક્રિયા છે?NEET 2019 Hard
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો
કોલમ - \(I\) કોલમ - \(II\) \((a)\) પ્રફુરિત (પ્રોલિફરેટીવ) તબક્કો \((i)\) ગર્ભાશયના અંત:સ્તરનું તૂટવું \((b)\) સ્રાવી તબક્કો \((ii)\) ફોલીક્યુલર તબક્કો \((c)\) ઋતુસ્ત્રાવ(મેસ્યુએશન) \((iii)\) પિતપિડ પ્રાવસ્થા (લ્યુટિયલ તબક્કો) NEET 2018 Medium - નીચે પૈકી કયું સક્રિય રીબોઝોમલ RNA ના સંશ્લેષણ માટેનું સ્થાન છે ?NEET 2026 Medium
More PYQs from NEET
- દ્વિતીય આવર્તના તત્ત્વો માટે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો સાચો ચઢતો ક્રમ શોધો.NEET 2019 Medium
- બિન-આવર્ત ગતિ કરતું વિધેય શોધો.NEET 2022 Easy
- નીચેનામાંથી કયું વિધાન અસંગત છે ? .NEET 2015 Medium
- \([Mn(CN)_6]^{3-}\) ના સંદર્ભમાં સાચુ વિધાન શોધો.NEET 2017 Medium
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- દૈહિક સંકરણામાં નીચેના પેકી શાનું જોડાણ થાય છે કે જેમાં વનસ્પતિની બે વિવિધ જાતો સંકળાયેલી હોય છે?NEET 2024 Medium