NEET · Biology · STD 11 - 4. Animal kingdom
દ્વિપાર્શ્વ સમમિતિ અને અદેહકોષ્ઠી પ્રાણીઓનું ઉદાહરણ છે
- A નૂપુરક
- B કંકતધરા
- C પૃથુકૃમિ
- D સૂત્રકૃમિ
Answer & Solution
Correct Answer
(C) પૃથુકૃમિ
Step-by-step Solution
Detailed explanation
પૃથુકૃમિ
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના પૈકી શેમાં જરાયુ અને ફલાવરણ ખાદ્ય ભાગ છે ?NEET 2014 Medium
- વૃધ્ધિની પ્રક્રિયા, આ દરમ્યાન સૌથી વધુ હોય છે.NEET 2020 Easy
- \(DNA\) ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.NEET 2018 Easy
- નીચેનામાંથી ક્યા વિધાનો સાચાં છે? \(A\). બેઝોફિલ્સ એ કુલ \(WBC\)માંના વિપુલ પ્રમાણમાં આવેલા કોષો છે. \(B\). બેઝોફિલ્સ હીસ્ટામાઈન, સેરોટોનીન અને હિપેરીનનો સ્ત્રાવ કરે છે. \(C\). બેઝોફિલ્સ એ સોજો (દાહ)ના પ્રતિચારમાં સામેલ છે. \(D\). બેઝોફિલ્સ કીડની આકારનું કોષકેન્દ્ર ધરાવે છે. \(E\). બેઝોફિલ્સ એ અકણિકામમય કોષ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:NEET 2023 Medium
- પ્રકાશસંશ્લેષણને અનુલક્ષીને નીચે પૈકી ખોટા વિધાનો શોધો :
A. જળ વિભાજન સંકુલ PS I સાથે સંકળાયેલ છે.
B. \(C _4\) વનસ્પતિઓ મુખ્ય જૈવસંશ્લેષણ પરિપથ તરીકે \(CO _2\) સ્થાપનમાટે \(C _3\) પરિપથ નો ઉપયોગ કરે છે.
C. \(C _4\) વનસ્પતિઓમાં પ્રકાશશ્વસન થતું નથી.
D. \(C _3\) વનસ્પતિઓ ‘ક્રાન્ઝ’ એનાટોમી દર્શાવે છે.
E. ક્લોરોપ્લાસ્ટમાં ATP સંશ્લેષણ કેમિઓસ્મોસિસ દ્વારા થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Easy - આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........NEET 2015 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી? \((a)\) તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે. \((b)\) અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે. \((c)\) સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે. \((d)\) તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ \((LH)\) અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ \((FSH)\) દ્વારા નિયંત્રિત થાય છે. \((e)\) તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.NEET 2022 Hard
- પ્રકાશના બે સુસંગત ઉદગમો દ્વારા પડદા પર વ્યતિકરણ કરીને શલાકા ઉપજાવે છે તો મધ્યસ્થ શલાકા પાસે બે તરંગો વચ્ચેનો કળા તફાવત મેળવો.NEET 2020 Easy
- \(60\) સેકન્ડમાં \(1\) એમ્પિયરના પ્રવાહ દ્વારા વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ પર વિતરિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ?NEET 2016 Hard
- નીચે આપેલી પ્રક્રિયા માટે સુસંગત પ્રક્રિયક નીચેનામાંથી શોધો.
NEET 2019 Medium - \(r\) ત્રિજ્યા ધરાવતી એક કેપેલરી ટ્યુબ (કેશનળી) ને પાણીમાં ડૂબાડતા તેમાં \(h\) ઊંચાઈ જેટલું પાણી ચઢે છે. આ કેશનળીમાના પાણીનું દ્રવ્યમાન \(5\,g\) છે \(2\, r\) ત્રિજ્યા ધરાવતી અન્ય એક કેશનળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે આ નળીમાં ઉપર ચઢતા પાણીનું દળ ..............\(\;g\) છેNEET 2020 Medium
- \(573 \;K\), તાપમાને જ્યારે દ્વિતીયક આલ્કોહોલ ગરમ તાંબા પરથી પસાર કરવામાં આવે છે ત્યારે નીપજ કઈ મળશે ?NEET 2019 Medium