enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.
- A સ્વફલન અને ગેઇટેનોગેમી
- B સંવૃત પુષ્પતા અને પરપરાગનયન
- C ગેઈટેનોગેમી અને પરપરાગનયન
- D સ્વફલન અને પરંપરાગનયન
Answer & Solution
Correct Answer
(A) સ્વફલન અને ગેઇટેનોગેમી
Step-by-step Solution
Detailed explanation
(a) : Dioecious plants are those plants in which male flowers and female flowers are borne on different plants. Therefore, they prevent both autogamy and geitonogamy.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સમાગમને લગતા રોગો શેના દ્વારા ફેલાય છે ? \((a)\) જંતુમુક્ત સોયના ઉપયોગ થી \((b)\) સંક્રમિત વ્યક્તિનું રૂધિર ચઢાવવાથી \((c)\) સંક્રમિત માતા થી ગર્ભસ્થ શિશુમાં \((d)\) ચુંબન કરવાથી \((e)\) વારસાગત નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Medium
- વંદાના પાચન નળીમાં મુખથી શરૂ કરીને અંગોનો સાચો ક્રમ પસંદ કરો.NEET 2019 Medium
- નીચેનામાંથી કયું સમીકરણ વરહુલ્સ્ટ-પર્લ સંભાવ્ય વસ્તી વૃદ્ધિ દર્શાવે છે ?NEET 2026 Easy
- સૂચી \(I\) સાથે સૂચી \(II\) ને જોડો .
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(I\) સૂચી \(II\) \(A\). રોબોર્ટ મે \(1\). જાતિ-વિસ્તારના સંબંધો \(B\).એલેકજાંડર \(II\). બહાર (આઉટડોર)ના પ્લોટના નિવસનતંત્ર માટેના દીર્ધકલીન ક્ષેત્ર પ્રયોગો. \(C\). પોલ એહરલીક \(III\). વૈશ્વિક જાતિવિવિધતા લગભગ \(7\) મિલિયન \(D\). ડેવિક ટીલમેન \(IV\). રીવેટ પોપર પૂર્વધારણા NEET 2024 Medium - પરાગનયન દરમ્યાન જ્યારે એક વનસ્પતિના પરાગશયમાંથી પરાગરજ અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય છે અને આમ પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે તેને માટે આ શબ્દનો ઉપયોગ થાય છે.NEET 2021 Medium
- ઈથીડીયન બ્રોમાઈડથી અભિરંજિત કરેલ \(DNA\) પર \(UV\) વિકિરણો પાડવામાં આવે ત્યારે તે બતાવશે -NEET 2023 Medium
More PYQs from NEET
- અહીં એક સામાન્ય માણસની લાક્ષણિક ઈ.સી.જી. \((ECG)\) ની આકૃતિ આપવામાં આવી છે. તેમાં \(P\) તરંગ શું દર્શાવે છે?
NEET 2013 Medium - પ્રવાહી ઘન પદાર્થોને ભીંજવે નહીં જો તેમની વચ્ચેનો સંપર્કકોણ ....... હોયNEET 2020 Easy
- ક્યા રુધિરકોષમાં \(HIV\)નું પ્રત્યાંકન થાય છે અને વાયરસની સંતતિ ઉત્પન્ન કરે છે?NEET 2023 Medium
- વસવાટી નુકશાન અને અવખંડન, અતિશોષણ, વિદ્દેશી જાતીઓનું અતિક્રમણ અને સહલુપ્તા એ આના કારણો છે :NEET 2022 Medium
- નીચેના પૈકી ક્યુ મુક્તમૂલક વિસ્થાપન પ્રક્રિયા છે ?NEET 2020 Medium
- જો એક રંગઅંધ પુરુષ, સામાન્ય દૃષ્ટિ ધરાવતી સ્ત્રી સાથે લગ્ન કરે તો, રંગઅંધ હોવા બાબતેની તેમના પુત્રમાં શક્યતા કેટલી હશે?NEET 2016 Medium