NEET · Biology · STD 11 - 6. Anatomy flowering plants
દ્વિદળી મૂળમાં વાહક એધા _______ માંથી ઉદ્ભવે છે
- A અન્નવાહક પૂલની નીચે આવેલી પેશી અને આદિદારુની ઉપર આવેલ પરિવલય પેશીનો એક ભાગ.
- B બાહ્યક પ્રદેશ
- C અંતઃસ્તર અને પરિવલયની વચ્ચેનું મૃદુતક.
- D વલયમાં આવેલી અંતઃપુલીય અને આંતરપુલીય પેશીમાંથી.
Answer & Solution
Correct Answer
(A) અન્નવાહક પૂલની નીચે આવેલી પેશી અને આદિદારુની ઉપર આવેલ પરિવલય પેશીનો એક ભાગ.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેનામાંથી કયું ફૂગના વર્ગીકરણ માટેનું માપદંડ નથી?NEET 2024 Medium
- શાર્ક અને ડોગફિશ, સ્કેટ અને રે થી ભિન્ન પડે છે કારણ કેNEET 2013 Medium
- નીચેના સજીવોને તેઓ દ્વારા નિર્મીત પ્રોડક્ટ સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો \((a)\quad (b)\quad (c)\quad (d)\)\((a)\) લેક્ટોબેસિલસ \((i)\) ચીઝ \((b)\) સેકેરોસાયસિસ સેરેવીસી \((ii)\) દહીં \((c)\) એસ્પજીલસ નાઈજર \((iii)\) સાઈટ્રિક એસિડ \((d)\) એસેટોબેક્ટર એસેટી \((iv)\) બ્રેડ \((v)\) એસેટિક એસિડ NEET 2019 Medium - રીઓ\(-\)ડી\(-\)જાનેરો ખાતે \(1992\) માં મળેલ પૃથ્વી સંમેલન' આના માટે બોલાવાયેલNEET 2019 Medium
- યાદી \(-I\) ને યાદી \(-II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \(A\) હેરોઈન \(I\). રૂધિર પરિવહન તંત્ર પર અસર \(B\) મેરીજુઆના \(II\). શારીરિક કાર્યોનું મંદ પડવું \(C\) કોકેઈન \(III\). પીડાનાશક \(D\) મોર્ફિન \(IV\). ડોપામાઈનના વહનમાં ખલેલ પહોંચાડે છે. NEET 2023 Medium - વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?NEET 2013 Easy
More PYQs from NEET
- એક છેડે બંધ તથા બીજા છેડે ખુલ્લી પાઇપમાં હવાનો સ્તંભ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે, જયારે વાયુ સ્તંભની ઓછામાં ઓછી લંબાઈ \(50\; cm\) છે. આ સ્વરકાંટાની સાથે અનુનાદ કરવાવાળી આગળની મોટી લંબાઈ (\(cm\) માં) કેટલી હશે?NEET 2016 Medium
- નીચેની સ્પીસિસ ને ધ્યાન માં લો \(CN^+, CN^-, NO\) અને \(CN\) આમાંથી કયામાં સૌથી વધુ બોન્ડ ક્રમ હશે?NEET 2018 Hard
- મધ્યકાષ્ઠના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.NEET 2017 Medium
- સાચું વિધાન પસંદ કરો.NEET 2016 Medium
- એક ઘડિયાળ દ્વારા માપવામાં આવેલા સમય અવલોકનો નીચે મુજબ આપેલા છે \(1.25 \;s , 1.24 \;s , 1.27 \;s , 1.21 \;s\) અને \(1.28\; s\) તો આ અવલોકનો માટે પ્રતિશત ત્રુટિ કેટલી થાય?NEET 2020 Medium
- નીચેનામાંથી ખોટું વિધાન ઓળખો :NEET 2026 Easy