NEET · Biology · STD 12 - 11. organisms and populations
\(\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]\) સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં \(K\) દર્શાવે છે :
- A જૈવિક ક્ષમતા (બાયોટિક પોટેન્શિયલ)
- B વહનક્ષમતા
- C વસ્તીગીચતા
- D પ્રાક્રૃતિક વધારાનો આંતરિક દર
Answer & Solution
Correct Answer
(B) વહનક્ષમતા
Step-by-step Solution
Detailed explanation
In the equation \(\frac{\mathrm{dN}}{\mathrm{dt}}=r \mathrm{~N}\left(\frac{\mathrm{K}-\mathrm{N}}{\mathrm{K}}\right), \mathrm{K}\) represents carrying capacity.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- બહુરાષ્ટ્રીય કંપનીઓ અને સંસ્થાનો દ્વારા જે-તે રાષ્ટ્રની અને તેની વસતિની પરવાનગી વગર, તેના જૈવસ્રોતોના બિનઅધિકૃત વપરાશને આ કહેવાય.NEET 2018 Easy
- કયા પ્રકારની પેશી તેના સ્થાન સાથે યોગ્ય રીતે બંધબેસે છે?
પેશી સ્થાન \((a)\) પરિવર્તિત અધિચ્છદ પેશી નાકની ટોચ \((b)\) ઘનાકાર અધિચ્છદ પેશી જઠરનું અસ્તર \((c)\) સરળ સ્નાયુ આંતરડાની દીવાલ \((d)\) તંતુઘટક પેશી સ્નાયુબંધ NEET 2016 Medium - જન્યુયુગ્મન સજીવ શરીરની બહાર શેમાં થઈ શકે છે?NEET 2013 Medium
- કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોષોમાં અર્ધસૂત્રણનો કયો તબક્કો મહિનાઓ કે વર્ષો સુધી ચાલી શકે છે?NEET 2022 Medium
- આવૃત્ત બીજધારીઓમાં નીચે પૈકી મૂળના કયા પ્રદેશમાંથી મૂળરોષ ઉદ્ભવે ?NEET 2026 Medium
- નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? -NEET 2021 Hard
More PYQs from NEET
- એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ \(\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y\) અનુસાર આપવામાં આવે છે.અહીં \(\omega \) અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?NEET 2016 Medium
- નર દેડકાની મૈથુની ગાદીના સ્થાન વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- વાયુકોષ્ઠોમાં ઓક્સીહિમોગ્લોબીનના બનવા માટે નીચેનામાંથી ક્યા પરિબળો અનુકૂલતા પ્રેરે છે?NEET 2024 Medium
- શર્કરા 'X'
A. મધમાં જોવા મળે છે.
B. કીટો શર્કરા છે.
C. \(\alpha\) અને \(\beta\) - એનોમેરિક સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
D. વામભ્રમણીય છે.
'X' છે :NEET 2025 Medium - \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર રીંગમાંથી \(90^{\circ}\) ના કોણને અનુરૂપ ચાપને દૂર કરવામાં આવે છે. રીંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રીંગના સમતલને લંબ એવી અને અનુલક્ષીને રીંગના બાકી રહેતા ભાગની જડત્વની ચાકમાત્રા \({MR}^{2}\) ની \(K\) ગણી છે. \(K\) નું મૂલ્ય \(.....\) હશે.NEET 2021 Easy
- નીચે આપેલા આયનોમાંથી ક્યા એકનો ચતુષ્ફલકીય આકાર નથી?NEET 2017 Medium