enEnglishguગુજરાતી
NEET · Biology · STD 11 - 12. Respiration in plants
ચરબી, કાર્બોદિતો અને પ્રોટીનના અણુઓની શ્વસનના મધ્યસ્થ તૂટવાની ક્રિયામાં નીચે દર્શાવેલ કયા જૈવિક અણુઓ સામાન્ય છે?
- A ગ્લુકોઝ \(-6-\) ફૉસ્ફેટ
- B ફ્રુક્ટોઝ \(1, 6-\) બાયફૉસ્ફેટ
- C પાયરુવિક ઍસિડ
- D ઍસિટાઇલ \(Co.A \)
Answer & Solution
Correct Answer
(D) ઍસિટાઇલ \(Co.A \)
Step-by-step Solution
Detailed explanation
(d) : Carbohydrates are usually first converted into glucose before they are used for respiration. Fats are broken down into glycerol and fatty acids first. If fatty acids were to be respired they would first be degraded to acetyl \(CoA\) and enter the pathway. Glycerol would enter the pathway after being converted to \(3\) phosphoglyceraldehyde \((PGAL)\). The proteins are degraded by proteases toindividual amino acids (after deamination) and depending on their structure enter the pathway within the Krebs’ cycle or as pyruvate or acetyl \(CoA\). Thus, acetyl \(CoA\) is the common metabolite of all the three (carbohydrates, proteins and fats).The given flowchart shows these interrelationships:
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- નીચેના અંતઃસ્ત્રાવોને તેમના સંબંધિત રોગો સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a) \quad (b) \quad (c) \quad (d)\)\((a)\) ઈન્સુલિન \((i)\) Addison's disease \((b)\) થાઈરૉક્સિન \((ii)\) Diabetes insipidus \((c)\) કોટીકોઈડ્રસ \((iii)\) એક્રોમેગાલી \((d)\) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ \((iv)\) ગોઇટર \((v)\) ડાયાબિટીસ મેલીટસ
NEET 2019 Hard - નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?NEET 2016 Medium
- શેમાં નર જન્યુઓ કશાધારી હોય છે?NEET 2015 Medium
- સુકોષકેન્દ્રી સજીવોમાં, \(DNA\) નું સ્વયંજનન શેમાં થાય છે:NEET 2023 Medium
- વિધાન \(I:\) સંકેત \('AUG'\) મીથીઓનીન અને ફિનાઈલ એલેનીન માટેનો સંકેત છે. વિધાન \(II:\) \('AAA'\) અને \('AAG'\) બંને સંકેત એમીનો એસિડ લાયસીન માટેના છે. બંને વિધાનોને ધ્યાને લઈ નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2021 Hard
- સાંદ્ર મૂત્રના નિર્માણ માટે નીચે પૈકીનું ક્યુ પરીબળ જવાબદાર છે ?NEET 2019 Easy
More PYQs from NEET
- નીચેનામાંથી કઈ એક જોડ સાચી છે ?
મ્યુકર સંયુગ્મન દ્વારા પ્રજનન એસ્કોમાયસેટ્સ એગારિકસ પરોપજીવી ફૂગ બેસિડિયોમાયસેટ્સ ફાયટોફ્થોરા પડદાવિહીન કવકસૂત્ર બેસિડિયોમાયસેટ્સ અલ્ટરનેરિયા લિંગી પ્રજનન ગેરહાજર ડ્યુટેરોમાયસેટ્સ NEET 2015 Medium - \(\mu_0\) મુક્ત અવકાશ પરમીએબીલીટી અને \(\varepsilon_0\) પરમિટિવિટીમાં રહેલ સમતલીય વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્ર અને વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ : \(c-\) મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ)NEET 2022 Easy
- RuBisCO વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?NEET 2025 Easy
- નીચેનામાંથી કયો એક ઉભયદંતી લિગેન્ડ છે?NEET 2026 Easy
- મનુષ્યમાં સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં દરેક \(100\,ml\) ઓક્સિનનયુક્ત ફૂિર પેશીઓ સુધી \(\dots\dots mlO _{2}\) પહોચાડે છે.NEET 2022 Easy
- નીચેનામાંથી ખોટાં વિધાનો પસંદ કરો :
A. પૃથુકૃમિઓમાં પાચનતંત્ર અપૂર્ણ હોય છે.
B. દ્વિ-પાર્શ્વીય સમરચના એ પુખ્ત શૂળત્વયીઓનું લાક્ષણિક લક્ષણ છે.
C. સુત્રકૃમિઓમાં કુટદેહકોષ્ઠ હોય છે.
D. કાસ્થિમત્સ્ય વર્ગમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમ્યાન જોવા મળે છે.
E. વર્ગ સરીસૃપના સભ્યો તેમના શરીરનું તાપમાન અચલ રીતે જાળવી રાખે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium