ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 7. Structural organisation in animal

ચોક્કસ દિશામાં કણો કે શ્લેષ્મના વહન માટે પક્ષ્મલ અધિચ્છદીય કોષો આવશ્યક છે. માનવીમાં આ કોષો મુખ્યત્વે આમાં હાજર હોય છે..........

  1. A પીતનળી અને શ્વાસવાહિકાઓ
  2. B અંડવાહિની અને સ્વાદુપિંડ નલિકા
  3. C યુસ્ટેશિયન નલિકા અને લાળ નલિકા
  4. D સૂક્ષ્મ શ્વાસવાહિકા અને અંડવાહિની
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) સૂક્ષ્મ શ્વાસવાહિકા અને અંડવાહિની

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app