ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
NEET · Biology · STD 11 - 18. Neural control and coordination

ચેતોપાગમનાં અનુસંધાનમાં ખોટ્રુ વિધાન પસંદ કરો :

  1. A વિદ્યુતકીય ચેતોપાગમમાં વિદ્યુત કરંટ એક ચેતાકોષમાંથી બીજામાં સિધો જ વહન પામે છે.
  2. B રાસાયણિક ચેતોપાગમ ચેતાપ્રેષક દ્રવ્યનો ઉપયોગ કરે છે.
  3. C રાસાયણિક ચેતોપાગમમાં ઉર્મિવેગનું વહન વિદ્યુતકીય ચેતોપાગમ કરતાં હંમેશા ઝડ૫ થી થાય છે.
  4. D વિદ્યુતકીય ચેતોપાગમમાં પૂર્વ-ચેતોપાગમીય અને પશ્છચેતોયાગમીય ચેતાકોષના પટલ ગાંઠ રીતે જોડાયેલ હોય છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) રાસાયણિક ચેતોપાગમમાં ઉર્મિવેગનું વહન વિદ્યુતકીય ચેતોપાગમ કરતાં હંમેશા ઝડ૫ થી થાય છે.

Step-by-step Solution

Detailed explanation

Same subject
Explore more questions on app
From NEET
Explore more questions on app