NEET · Biology · STD 11 - 18. Neural control and coordination
ચાલક ચેતાકોષ દ્વારા સ્નાયુતંતુઓને ઉત્તેજના કયા સ્થાને પ્રાપ્ત થાય?
- A ચેતાસ્નાયુ સંધાન
- B \(T\) - નલિકાતંત્ર
- C સ્નાયુતંતુકો
- D સ્નાયુરસ જાળ
Answer & Solution
Correct Answer
(A) ચેતાસ્નાયુ સંધાન
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઑસ્ટિઇક્થીસ વર્ગમાં સમાવિષ્ટ માછલીઓનો સમૂહ પસંદ કરો :NEET 2026 Easy
- કયો એકમાત્ર ઉત્સુચક શક્તિમાન છે કે જે પ્રોકેરીયોટ્સમાં પ્રત્યાંકન પ્રક્રિયા દરમ્યાન આરંભ, લંબાઈમાં વધારો અને સમાપ્તિનું ઉત્પ્રેરણ કરે છે ?NEET 2021 Medium
- મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે. કારણ કે ......NEET 2016 Medium
- આપેલી આકૃતિમાંથી બાયો-રિએક્ટરના ફીણ નિયંત્રક તરીકે ઉપયોગમાં લેવાતા ભાગને ઓળખો.
NEET 2025 Easy - જનીનો \(R\) અને \(Y\) સ્વતંત્ર વિશ્લેષણના નિયમનું પાલન કરે છે. જો RRYY ગોળ પીળા બીજ ઉત્પન્ન કરે છે અને rryy ખરબચડા લીલા બીજ ઉત્પન્ન કરે છે, તો F2 પેઢીનો દ્રશ્યરૂપ ગુણોત્તર (ફિનોટાઇપિક રેશિયો) શું હશે?NEET 2025 Medium
- મુખ્યત્વે સિગારેટના ધુમ્રપાનથી શ્વસનતંત્રની અનિયમિતતાથી થતાં અવરોધ કે ઉથલો મારતાં રોગનું નામ આપો.NEET 2016 Medium
More PYQs from NEET
- ફોસ્ફરસના નીચેનામાંથી કયા ઑક્સોએસિડ્સમાં સૌથી પ્રબળ ઘટાડો કરવાના ગુણધર્મો છેNEET 2019 Easy
- ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત નીચેનામાંથી કયું સમજાવી શક્યો ન હતો?NEET 2025 Easy
- નીચેના પરિપથમાં દર્શાવેલા સંઘારકના તંત્રની સમતુલ્ય સંઘારકતા \(...........\mu F\) છે.
NEET 2023 Easy - એક પોટેન્શિયોમીટર તારની લંબાઇ \(100 \,cm\) છે તથા તેના બે છેડા વચ્ચે ચોકકસ સ્થિતિમાનનો તફાવત લાગુ પાડેલ છે. બે કોષોને શ્રેણીમાં એવી રીતે જોડવામાં આવે જે પહેલા એકબીજાને મદદ કરે તેમ અને પછી વિરુધ્ધ દિશામાં જોડવામાં આવે છે. બંને કિસ્સામાં તટસ્થ બિંદુ તારના ધન છેડેથી અનુક્રમે \(50\,cm\) અને \( 10\,cm \) અંતરે મળે છે. \(emf\) નો ગુણોત્તર કેટલો મળે?NEET 2016 Medium
- \(1^{\prime}\) ખૂણાનું મૂલ્ય રેડિયનમાં મેળવોNEET 2020 Easy
- પ્રક્રિયકો કે જેની સાચે ગ્લુકોઝ પ્રક્રિયા કરતો નથી અને તેને અનુલક્ષી કસોટી/નીપજ આપતો નથી. \(A\). Tollen's reagent \(B\). Schiff's reagent \(C\). \(\mathrm{HCN}\) \(D\). \(\mathrm{NH}_2 \mathrm{OH}\) \(E\). \(\mathrm{NaHSO}_3\) નીચે આપેલા માંથી સાચો વિકલ્પ શોધો.NEET 2024 Medium