NEET · Biology · STD 11 - 5. Morphology flowering plants
ચાઇનારોઝમાં પુષ્પો ..........
- A નિયમિત પુષ્પ, અધોજાયી પુષ્પ અને વ્યાવૃત કલિકાન્તર વિન્યાસ ધરાવે છે.
- B નિયમિત પુષ્ય, ઉપરજાયી પુષ્પ અને ધારાસ્પર્શી કલિકાન્તર વિન્યાસ ધરાવે છે.
- C અનિયમિત પુષ્પ, અધોજાયી અને આચ્છાદિત કલિકાન્તર વિન્યાસ ધરાવે છે.
- D અનિયમિત પુષ્પ, ઉપરીજાયી અને વ્યાવૃત કલિકાન્તર વિન્યાસ ધરાવે છે.
Answer & Solution
Correct Answer
(A) નિયમિત પુષ્પ, અધોજાયી પુષ્પ અને વ્યાવૃત કલિકાન્તર વિન્યાસ ધરાવે છે.
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- સેટેલાઇટ \(DNA\) એ મહત્ત્વનું છે. કારણ કે તે .........NEET 2015 Medium
- \(\frac{d N}{d t}=r N\left[\frac{K-N}{K}\right]\) સમીકરણ વિહુર્સ્ટ-પર્લ સંભાવ્ય વૃદ્ધિનું છે. આ સમીક૨ણામાં \(K\) દર્શાવે છે :NEET 2024 Medium
- લેક ઓપેરોનમાં \(z\) જનીન .............. દર્શાવે છે.NEET 2022 Medium
- અર્ધીકરણ જ્યાં થાય છે -NEET 2013 Medium
- સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ-\(I\) સૂચિ-\(II\) (A) GLUT-\(4\) (I) અંતઃસ્ત્રાવ (B) ઇન્સ્યુલિન (II) ઉત્સેચક (C) ટ્રિપ્સિન (III) આંતરકોષીય આધાર દ્રવ્ય (D) કોલેજન (IV) કોષોમાં ગ્લુકોઝના વહનને સક્ષમ બનાવે છે NEET 2024 Medium - નીચે બે વાકયો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવેલ છે. વિધાન\((A)\):અસ્થિસુષિરતાની લાક્ષણિક્તામાં અસ્થિદ્રવ્યમાં ઘટાડો થાય છે અને ફ્રેકચર થવાની સંભાવના વધે છે. કારણ\((R)\):અસ્થિસુષિરતાનું સામાન્ય કારણ ઈસ્ટ્રોજનના સ્તરમાં થતો વધારો છે. ઉપરોક્ત વિધાનોને અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Easy
More PYQs from NEET
- રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે ત્રાકતંતુઓનું જોડાણ કયા તબક્કામાં સ્પષ્ટ થાય છે?NEET 2020 Easy
- અનુક્રમે \(10\,kg\) અને \(20\,kg\) દળ ધરાવતા બે વસ્તુઓને \(10\,m\) લંબાઈ અને અવગણ્ય દળ ધરાવતા દઢ સળિયા વડે જોડવામાં આવેલા છે. \(10\,kg\) દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર\(.....\)NEET 2022 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો:
યાદી - I યાદી - II A. ક્લોરોફિલ a (i) પીળો-લીલો B. ક્લોરોફિલ b (ii) પીળો C. ઝેન્થોફિલ્સ (iii) વાદળી-લીલો D. કેરોટીનોઇડ્સ (iv) પીળોથી નારંગી-પીળો
બધા સાચા જોડકાં ધરાવતો વિકલ્પ પસંદ કરો.NEET 2025 Easy - \(20\; mH\) નો એક ઇન્ડકટર, \(100\;\mu F\) નો એક કેપેસિટર અને \(50 \Omega\) નો એક અવરોધને \(V=10\ sin\ 314 t , emf\) ધરાવતા ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. આ પરિપથનો પાવર વ્યય (\(W\) માં) કેટલો હશે?NEET 2018 Hard
- \(H_3 PO_4\) કારણે છે ?NEET 2017 Medium
- \(DNA\) અને \(RNA\) બંનેમાં જે પ્યુરીન જોવા મળે છે. તે આ છે.NEET 2019 Medium