NEET · Biology · STD 11 - 11. photosynthesis in higher plants
\(C _{4}\) વનસ્પતિઓના વાહિપૂલ ફરતે આવેલા મોટા પૂલકંચુક કોષોનો ફાળો શું છે?
- A કેલ્વીન ચક્ર ક્રિયાવિધી માટે હરીતકણની સંખ્યા વધારવા
- B ઊંંચુ તાપમાન સહન કરવા વનસ્પતિને સક્ષમ બનાવે છે.
- C વાહક પેશીઓને ઉચ્ચ પ્રકાશ તીવ્રતા સામે રક્ષણ પુરૂ છે.
- D તે પ્રકાશશ્વસન પરિપથનું સ્થાન છે.
Answer & Solution
Correct Answer
(A) કેલ્વીન ચક્ર ક્રિયાવિધી માટે હરીતકણની સંખ્યા વધારવા
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- વસતિમાં જનીન આવૃત્તિમાં ભિન્નતા પ્રાકૃતિક પસંદગીને બદલે આકસ્મિક રીતે થાય છે તેને શું કહે છે?NEET 2013 Easy
- JGA (જકસ્ટા ગ્લોમેરુલર એપરેટસ) એજ ઉત્સર્ગ એકમ સાથે સંબંધિત __________ પ્રકારના કોષીય રૂપાંતરણો,દ્વારા બનેલ ખાસ સંવેદી ભાગ છે.NEET 2026 Hard
- કૉલમ \(I\) અને કૉલમ \(II\) સાથે યોગ્ય રીતે જોડી નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ \(I\) કૉલમ \(II\) \((a)\) ફાઈબ્રિનોજન \((i)\) આસૃતીય સંતુલન \((b)\) ગ્લોબ્યુલિન \((ii)\) રુધિર ગંઠાવવું \((c)\) આલ્બ્યુમીન \((iii)\) રક્ષણાત્મક ક્રિયાવિધિ (ડિફેન્સ મિકેનિઝમ) NEET 2018 Medium - સૂચિ \(- I\) ને સૂચિ \(- II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.\((a) -(b) -(c)- (d)\)સૂચિ \(- I\) સૂચિ \(- II\) (a) \(S\) તબક્કો (i) પ્રોટીનનું સંશ્લેષણ થાય છે (b) \(G_2\) તબક્કો (ii) નિષ્ક્રિય તબક્કો (c) પ્રશાંત અવસ્થા (iii) સમસૂત્રણ અને \(DNA\) પ્રતિકૃતિના પ્રારંભ વચ્ચેનો અંતરાલ (d) \(\mathrm{G}_{1}\) તબક્કો (iv) \(DNA\) પ્રતિકૃતિ NEET 2021 Medium - Rh સમૂહીકરણના સંદર્ભમાં ખોટાં વિધાનો પસંદ કરો :
A. એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસ એવી સ્થિતિ છે જેમાં ગર્ભમાં \(Rh ^{-v e}\) રુધિર અને માતામાં રુધિર \(Rh ^{+v e}\) હોય છે.
B. Rh પ્રતિજન મોટાભાગના મનુષ્યોના RBCs પર જોવા મળે છે.
C. રુધિરાધાન પહેલાં, Rh સમૂહ પણ મેળવવો જોઈએ.
D. Rh અસંગતતા ત્યારે જોવા મળે છે જ્યારે સગર્ભા માતા \(Rh ^{-v e}\) હોય અને ગર્ભ \(Rh ^{+v e}\) હોય.
E. એરિથ્રોબ્લાસ્ટોસિસ ફેટાલિસને માતાને બીજા બાળકની પ્રસૂતિ પછી તરત જ એન્ટિ-Rh એન્ટિબોડીઝ આપીને ટાળી શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :NEET 2026 Medium - યોગ્ય રીતે જોડાયેલી જોડ પસંદ કરો.NEET 2014 Medium
More PYQs from NEET
- નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?NEET 2017 Medium
- યાદી \(- I\) ને યાદી \(- II\) સાથે જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :યાદી\(- I\) યાદી \(- II\) (a) ક્લેમિડોમોનાસ (i) મોસ (b) સાયકસ (ii) ત્રિઅંગી (c) સેલાજીનેલા (iii) લીલ (d) સ્ફેગ્નમ (iv) અનાવૃત બીજધારી NEET 2022 Medium - જ્યારે સમાન કદના \(0.1\, M\, NaOH\) અને \(0.01\, M\, HCl\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની \(pH\) શું હશે?NEET 2015 Medium
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન\(-I:\) રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિધાન\(-II:\) રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને \(t =0\) સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય. ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.NEET 2022 Medium
- હવા માધ્યમ ધરાવતા એક સમાંતર બાજુ કેપેસીટરનો કેપેસીટન્સ \(6\, \mu F\). છે એક ડાયઈલેક્ટ્રિક માધ્યમ ઉમેરતા આ કેપેસીટન્સ \(30\, \mu F\) થાય છે આ માધ્યમની પરમિટિવિટી .......... \(C ^{2} N ^{-1} m ^{-2}\) થાય \(\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\right)\)NEET 2020 Easy
- સંયોજકતા બંધનને આધારે અવકાશમાં સંકૃત કક્ષકોના વિતરણ સાથે સવગાક અને સંકરણના પ્રકારને જોડો.
સવાર્ગંક અને સંકરણનો પ્રકાર અવકાશમાં સંકૃત કક્ષકોનું વિતરણ \((a)\) \(4, sp ^{3}\) \((i)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ \((b)\) \(4, dsp ^{2}\) \((ii)\) અષ્ટફલકીય \((c)\) \(5, sp ^{3} d\) \((iii)\) સમયતુષ્ફલકીય \((d)\) \(6, d ^{2} sp ^{3}\) \((iv)\) સમતલીય સમયોરસ NEET 2020 Medium