NEET · Biology · STD 11 - 9. Biomolecules
બૃહદ અણુ કાઈટિન છે
- A સલ્ફરયુક્ત પૉલિસેકેરાઇડ
- B સરળ પૉલિસેકેરાઇડ
- C નાઇટ્રોજનયુક્ત પૉલિસેકેરાઇડ
- D ફૉસ્ફરસયુક્ત પૉલિસેકેરાઇડ
Answer & Solution
Correct Answer
(C) નાઇટ્રોજનયુક્ત પૉલિસેકેરાઇડ
Step-by-step Solution
Detailed explanation
(c) : કાઈટિન એક સંરચનાત્મક પૉલિસેકેરાઇડ છે જે સંધિપાદીઓના બાહ્યકંકાલનો ભાગ બનાવે છે. તે એક જટિલ કાર્બોહાઇડ્રેટ છે જેમાં N-એસેટાઇલ ગ્લુકોઝેમાઇન મોનોમર્સ \((1, 4)\) \(\beta\)- જોડાણ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હોય છે. કાઈટિનયુક્ત બાહ્યકંકાલ સંધિપાદીઓને શક્તિ અને સ્થિતિસ્થાપકતા પ્રદાન કરે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ઉષ્ષકટિબંધીય વિસ્તાર ઊસ્ચસ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, કારણ કે \(A\). ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો. \(B\). ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે. \(C\). ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે. \(D\). સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે. \(E\).ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે. નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.NEET 2024 Medium
- \(Bt\) કપાસની જાતી કે જે બેસીલસ થૂરીએન્જેનિસ્સ \((Bt)\) નાઝેરી જનીનને દાખલ કરીને વિકસાવવામાં આવી છે તે............ સામે પ્રતિકાર દર્શાવે છે.NEET 2020 Easy
- નર જન્યુઓ કે જે સહાયક કોષોમાં મુક્ત થાય પછી તેનું ભાવી શું હોય છે ?NEET 2019 Medium
- નીચેનામાંથી કયું દૈહિક કોષોમાં સમવિભાજન દરમિયાનનું લાક્ષણિક લક્ષણ નથી?NEET 2016 Medium
- પાર્શ્વ મૂળ અને દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન વાહિની એધાનો ઉદ્ભવ ______ ના કોષોમાં થાય છે :NEET 2022 Medium
- ટેઈલરે અર્ધ રૂઢિગત રંગસૂત્ર સ્વયંજનનના અર્ધરૂઢિગત પ્રકારને સાબિત કરવા શેની ઉપર પ્રયોગ કર્યો હતો?NEET 2016 Medium
More PYQs from NEET
- સૂક્ષ્મનલિકાઓ કોના ઘટકો છે?NEET 2016 Medium
- એડીનોસાઈન ડીએમીનેઝની ઊણપ શેમાં પરિણમે છે ?NEET 2021 Medium
- ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?NEET 2015 Medium
- નકકર ધાતુના ભોયતયિળા પર \( 1\; m \) લંબાઇનો એક ધાતુનો સળિયો એકદમ શિરોલંબ છોડવામાં આવે છે.ઓસિલોસ્કોપ વડે એ શોધવામાં આવ્યું કે અથડામણ \(1.2 \;kHz\) આવૃતિના સંગત તરંગ ઉત્પન્ન કરે છે. આ ધાતુના સળિયામાં ધ્વનિની ઝડપ (\(m/s\) માં) કેટલી હશે?NEET 2017 Medium
- હાઈપોથેલેમસમાં ઈજા થતા નીચેના પૈકી કઈ ક્રિયા અસર પામે? ,NEET 2014 Medium
- નીચે પૈકી કઈ વનસ્પતિ સુઘટયતા (પ્લાસ્ટિસીટી) દર્શાવતી નથી?NEET 2022 Medium