enEnglishguગુજરાતી
NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
બીજમાં કાયમી પૂર્વદેહ ને આ કહેવાય છે
- A અંડતલ
- B પ્રદેહશેષ
- C બીજકેન્દ્ર
- D અંતઃબીજાવરણ (ટેગમેન)
Answer & Solution
Correct Answer
(B) પ્રદેહશેષ
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- કોષકેન્દ્રમાં આવેલી પટલવિહીન કેન્દ્રરસીય રચનાઓ ના સક્રિય સંશ્લેષણનું સ્થાન છે.NEET 2019 Medium
- નીચેનામાંથી કઈ એક સ્વસ્થાન સંરક્ષણ પદ્ધતિ છે?NEET 2026 Hard
- જાસૂદમાં પુષ્પો હોય છેNEET 2013 Medium
- નીચે પૈકી કયું સક્રિય રીબોઝોમલ RNA ના સંશ્લેષણ માટેનું સ્થાન છે ?NEET 2026 Medium
- જ્યારે રોગ ઉપચાર માટે મનુષ્ય પેશીમાં જનીન પ્રવર્ધન દ્વારા રોગકારક જનીનને લક્ષ્ય બનાવવાનો પ્રયાસ કરાય છે, તેને કહેવાય :NEET 2021 Medium
- બંધારણીય જનીનની બરોબર શું છે ?NEET 2016 Medium
More PYQs from NEET
- નીચેના અંતઃસ્ત્રાવોને તેમના સંબંધિત રોગો સાથે યોગ્ય રીતે જોડો
સાચો વિકલ્પ પસંદ કરો. \((a) \quad (b) \quad (c) \quad (d)\)\((a)\) ઈન્સુલિન \((i)\) Addison's disease \((b)\) થાઈરૉક્સિન \((ii)\) Diabetes insipidus \((c)\) કોટીકોઈડ્રસ \((iii)\) એક્રોમેગાલી \((d)\) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ \((iv)\) ગોઇટર \((v)\) ડાયાબિટીસ મેલીટસ
NEET 2019 Hard - \(m\) દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારેNEET 2019 Medium
- લિપિડના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થળ કયું છે?NEET 2013 Medium
- નીચે બે વાક્યો આપેલા છે તે પૈકી એક વિધાન\((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે ચિન્હિત કરેલ છે . વિધાન\((A):\) \(DNA\)પ્રવર્ધન માટે પોલીમાંરેઝ ચેઈન રિએકશન વપરાય છે. કારણ\((R):\) એમ્પીસીલીન અવરોધક જનીન પસંદગીમાન રેખક(સીલેકટેબલ માર્કર) તરીકે વપરાય છે જે રૂપાંતરણ ને રોકે છે. ઉપરના વિધાનોના સંદર્ભે સાચો વીકલ્પ પસંદ કરો;NEET 2022 Medium
- એક માઇક્રોસ્કોપમાં 2 cm કેન્દ્રલંબાઈનો ઑબ્જેક્ટિવ, 4 cm કેન્દ્રલંબાઈનો આઈપીસ (નેત્રિકા) અને ટ્યુબની લંબાઈ 40 cm છે. જો આંખ માટે સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર 25 cm હોય, તો માઇક્રોસ્કોપમાં મોટવણી ________ છે:NEET 2025 Hard
- \(A\) રુધિરજુથ ધરાવતા પુરુષ ના લગ્ન \(B\) રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે થાય છે.તેના સંતાનનું રુધિરજૂથ \(AB\) અથવા \(B\) છે.તો સંતાનના માતા પિતા નું રુધિરજુથ શું હશે ?NEET 2019 Medium