NEET · Biology · STD 12 - 1. sexual reproduction in flowering plants
બીજાશયનો દેહ, અહીંથી, અંડનાલ સાથે જોડાયેલ હોય છે :
- A બીજકેન્દ્ર
- B બીજાંડછિદ્ર
- C પ્રદેહ
- D અંડકતલ
Answer & Solution
Correct Answer
(A) બીજકેન્દ્ર
Step-by-step Solution
Detailed explanation
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Biology
- ફેફસાંના વાયુકોષ્ઠમાં ઑક્સિજનનું અપૂર્ણ દબાણ કેટલું હશે ?NEET 2016 Medium
- ડોક્ટર હૃદચક્ર દરમિયાન ઉદભવતો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, બીજો અવાજ ક્યારે સંભળાય છે?NEET 2015 Medium
- સૂચિ I સાથે સૂચિ II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ I સૂચિ II A. સંયોગી પેશી I.રક્ષક કોષોના સાનિધ્યમાં આવેલ વિશિષ્ટ કોષો B. કાસ્પેરિયન પટ્ટિકા II. સ્ટાર્ચકણોથી સભર અંતઃસ્તરીય કોષો C. સહાયક કોષો III. જલવાહક અને અન્નવાહક વચ્ચે આવેલ પેશી D. કાંજીસ્તર IV. સુબેરિનની જમાવટયુક્ત અંતઃસ્તરીય કોષો NEET 2026 Hard - યાદી \(-I\)અને યાદી \(-II\)ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. \((a)- (b)- (c) -(d)\)યાદી \(- I\) યાદી \(- II\) \((a)\) ફિલરીયાસીસ \((i)\) હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા \((b)\) અમીબીયોસીસ \((ii)\) ટ્રાઇકોફાઈટોન \((c)\) ન્યુમોનીયા \((iii)\) વુચેરેરીયા બાનક્રોફ્ટી \((d)\) રીંગવોર્મ \((iv)\) એન્ટામીબા હિસ્ટોલાઈટીકા NEET 2021 Medium - ત્રિઅંગી વનસ્પતિની મુખ્ય અવસ્થા કયા સ્વરૃપે હોય છે ?NEET 2021 Easy
- મનુષ્યના શરીરમાં કોષીય રોગપ્રતિકારકતા શેના દ્વારા વ્યક્ત થાય છે ?NEET 2013 Medium
More PYQs from NEET
- \(Ag_2CrO_4, AgCl, AgBr\) અને \(AgI\) ના \(K_{sp}\) અનુક્રમે \(1.1 \times 10^{-12}, 1.8 \times 10^{-10},\)\( 5.0 \times 10^{-13}, 8.3 \times 10^{-17}\) છે. તો \(NaCl, NaBr, NaI\) અને \(Na_2CrO_4\) ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં \(AgNO_3\) નું દ્રાવણ ઉમેરતા નીચેના પૈકી કોનું અવક્ષેપન સૌથી છેલ્લે થશે ?NEET 2015 Hard
- સાચું જોડકું પસંદ કરો :NEET 2018 Easy
- \(DNA\)માં એક પ્રત્યાંકન એકમને પ્રાથમિક રીતે ત્રણ પ્રદેશોંમાં વ્યાખ્યાયિત કરાય છે અને તેઓ આ સંદર્ભ પ્રતિપ્રવાહ અને અનુપ્રવાહ છેડા દર્શાવે છે;NEET 2024 Medium
- પ્રકાશના બે સુસંગત ઉદગમો દ્વારા પડદા પર વ્યતિકરણ કરીને શલાકા ઉપજાવે છે તો મધ્યસ્થ શલાકા પાસે બે તરંગો વચ્ચેનો કળા તફાવત મેળવો.NEET 2020 Easy
- મુખ્ય કવોન્ટમ આંક \(n = 4\)માં હાજર કક્ષકોની કુલ સંખ્યા નીચેનામાંથી શોધો :NEET 2017 Easy
- યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં \(5\) મી અપ્રકાશિત શલાકા, માધ્યમની \( 8 \) મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?NEET 2017 Hard